અથાણા રેસીપી

6 મહિના સુધી એર ટાઇટ કન્ટેનરમાં સારો રહે તેવો ટામેટા ઝામ ઘરે બનાવવાની રેસીપી નોંધી લો

આજે ટમેટા ઝામ ઘરે બનાવવાની  રેસિપી શેર કરું છું, ૬મહિના સુધી એર ટાઇટ કન્ટેનર માં સારો રહેશે.. બનાવવા માટે જોઈશે આ સામગ્રી  – ૨૫૦ ગ્રામ પાકા ટામેટા ૨૫૦ ગરમ ખાંડ ૩નંગ કાશ્મીરી મરચા ની પેસ્ટ અડધી ચમચી મરી પાવડર મીઠું સ્વાદાનુસાર ૪નંગ મરી ૨લવિંગ ટુકડો ૧નાનો તજ નો રીત – ટામેટા ને કાંટા ચમચી માં ભરાવી ડાયરેક્ટ ગેસ ની ફલેમ્ …

હેલ્થ ટીપ્સ

ડેન્ગ્યુને ઓળખવા માટે જરૂરી છે લોહીની તપાસ ડેન્ગ્યુના શરૂઆતી લક્ષણ જાણવા અહી ક્લિક કરો

એડીસ નામના મચ્છરના કરડવાથી ડેન્ગ્યુનો વાયરસ દર્દીથી વ્યક્તિ સુધી ફેલાય છે. પરંતુ સવાલ ઉભો થાય છે કે ડેન્ગ્યુને કેવી રીતે શોધી શકાય. ડેન્ગ્યુ ફીવરને ડેન વાયરસ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે, એકવાર વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી, ડેન્ગ્યુ તાવના લક્ષણો 4 થી 6 દિવસ પછી જ જાણી શકાય છે. ડેન્ગ્યુ ફીવરનો વાયરસ એડીસ નામના મચ્છરના કરડવાથી દર્દીથી વ્યક્તિ સુધી ફેલાય …

હેલ્થ ટીપ્સ

છાતીના કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો

કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે……………. અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે………. દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે………….. તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે………… દરરોજ થોડી ખજૂર ખાઈ …

હેલ્થ ટીપ્સ

બાળકો કેરોસીન , અન્ય રસાયણ કે દવા પી જાય તો તરત કરો આ કામ

બાળકોમાં જન્મજાત કુતુહલવત્તિ I હોય છે . આ વૃત્તિને વશ થઈ તેઓ કોઈ ને કોઈ ચીજવસ્તુઓને મોઢામાં મૂકી તેનો અનુભવ લેવા પ્રેરાય છે . માત્ર પાણીનો જ સ્વાદ નહીં તેઓને કેરોસીન ઉપરાંત અન્ય 1 0 હેલ્થ ઇઝ વેલ્થ રસાયણોનો સ્વાદ ચાખવાની ઈચ્છા પણ થાય છે . ઘરમાં બનતી ઘટનાઓમાં કેરોસીન ઉપરાંત બાળકો નીચે દર્શાવેલી વસ્તુઓ મોઢામાં પધરાવી આફત નોતરે છે …

હેલ્થ ટીપ્સ

થાઈરોઈડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે વાંચો અને શેર જરૂર કરજો કેટલાકની જીંદગી બચી જશે

આયુર્વેદની દૃષ્ટિએ આપણને સતત ઉત્સાહી ને ચેતનવંતા રાખનાર છે જઠરાગ્નિ , વૈશ્વાનર ON ભૂખ . આજે આપણને સાચી ભૂખ લાગતી જ નથી . ભૂખ વિનાનું ભોજન કરવાથી અગ્નિ નબળો પડે છે તેથી થાયરોડીઝમ જેવા આમદોષજન્ય રોગો થાય છે . અગ્નિ શાંત થાય તો મૃત્યુ નિશ્ચિત છે . અગ્નિ નબળો પડે તો બીમારી . આમદોષ થાય . રસ , લોહી , …

ચટપટી વાનગી રેસીપી હેલ્થ ટીપ્સ

એકદમ ટેસ્ટી પાપડના સમોસા બનાવવાની રેસીપી નોંધી લો

ચોમાસાની સિઝનમાં આજે તમારી ઘરે બનાવો એકદમ નવીન વેરાયટી અને ઘરના તમામ સભ્યોને ખુશ કરી દયો અને બનાવો ટેસ્ટી પાપડ ના સમોસા પાપડના સમોસા બનાવવા જરૂરી સામગ્રી: એક વાટકી મગ, સ્વાદ પ્રમાણે લાલ મરચું, સ્વાદાનુસાર મીઠું, સાકર, લીંબુના ફૂલ અને ગરમ મસાલો, બે ચમચી તેલ, આઠ દાણા કિસમિસ, ચાર ટુકડા કરેલા કાજુ, પા ચમચી જીરું, તળવા માટે તેલ અને અડદના …

હેલ્થ ટીપ્સ

દવા વગર શરદી મટાડવાના કેટલાક ઘરગથ્થું ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો

શરદી-તાવસામાન્ય શરદી અને તાવ હોય તો એક કપ ગરમ દુધમાં એક નાની ચમચી હળદર નાખી દીવસમાં ત્રણેક વખત પીવાથી સારું થઈ જાય છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે. ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે. સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો …

ચટપટી વાનગી રેસીપી

કચ્છની પ્રખ્યાત ચીઝ દાબેલી બનાવવાની રેસીપી વાંચો અને શેર કરો

ચીઝ દાબેલી દાબેલી એ કચ્છનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જેને ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. દાબેલીની શોધ માંડવી, કચ્છનાં કેશવજી ગાભા ચુડાસમા એ ૧૯૬૦ માં કરેલી. હવે તો દાબેલી એ ગુજરાતનાં દરેક શહેર તથા નાના-મોટા ગામમાં તથા વિદેશમાં પણ મળે છે. હું મણિનગર, અમદાવાદ રહું છું અને અહીંયા કર્ણાવતીની દાબેલી પ્રખ્યાત છે. દાબેલીનો સૂકો મસાલો પણ માર્કેટમાં અલગ-અલગ બ્રાન્ડનો …

હેલ્થ ટીપ્સ

સવારે ઉઠીને ખાવ આ પાંચ પ્રકારના ફળ આખો દિવસ રહેશે એનર્જી અને ક્યારેય બીમાર નહિ પાડો

ફળોને ડાયજેસ્ટ કરવું એ આપણા શરીર માટે સૌથી સહેલી વસ્તુ છે અને આપણા શરીરને અપાર લાભ આપે છે. બધાં ફળો તમારા સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ આપણે તે ત્યારે જ ખાવું જોઈએ જ્યારે તે સંપૂર્ણ સુપાચ્ય હોય અને આપણા શરીરને શક્તિ આપશે. ફળો ખરેખર શ્રેષ્ઠ ખોરાક છે. આપણા શરીરને ડાયજેસ્ટ કરવા માટે આ સૌથી સહેલું છે અને આપણી પાચક શક્તિ …

ચટપટી વાનગી ફરસાણ રેસીપી

નાસ્તામાં બનાવો ચટાકેદાર નવરત્ન ચેવડો રેસીપી તમારી બહેનપણી સાથે જરૂર શેર કરજો

સામગ્રી  1/2 વાટકી ચણા દાળ 1/2 વાટકી આખા મસૂર  1/2 વાટકી મગફળી દાળા  1/2 વાટકી સફેદ ચણા  પૌઆ તળવા વાળા એક વાટકી ઝીણી સેવ લાલ-લીલી બૂંદી 1-1 વાટકી  કાજૂ – કિશમિશ  લીલા મરચાં 4-5 સમારેલા  ફુદીના  કોથમીર  નારિયલ ચિપ્સ 50 ગ્રામ  ચાટ મસાલા 50 ગ્રામ  મીઠું સ્વાદપ્રમાણે  વિધિ-  ચણા દાળ, સફેદ ચણા, મસૂર 5-6 કલાક માટે પાણીમાં પલાળી નાખો પછી …