શિયાળામાં થતી શરદી માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો,
ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.નાગરવેલનાં બે-ચાર પાન ...
ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ
Likeinworld – Recipe and Health Tips