હેલ્થ ટીપ્સ

શરીરમા ગમે એવો દુખાવો હશે તો ફક્ત એક જ મિનિટમા દૂર થઈ જાશે આ ઉપાયથી

અહીં ARTHRITIS – આર્થરાઇટીસ ( શરીરના દુખાવા માટે ) : |

એક ભાગ મધ અને બે ભાગ નવશેકા પાણીનું મિશ્રણ બનાવી તેમાં એક નાની ચમચી તજનો ભૂકો નાખી સારીરનાં દુખતા ભાગ ઉપર ધીમે ધીમે તેની માલિશ કરવાથી એકાદ મીનીટમાં જ તે દુખાવો બંધ થાય છે અને દર્દીને તાત્કાલીક રાહત મળે છે . …………

અથવા આર્થરાઇટીસના દર્દીઓ દરરોજ સવારે અને સાંજે એક કપ ગરમ પાણીમાં મધનાં બે ચમચા અને એક નાની ચમચી તજનો પાવડરને ભેળવી નિયમિત પીવે તો ગમે તેવા સાંધાના દુ : ખાવામાં રાહત મળે છે . ……….

કૉપનહેગન ખાતેની યુનિવર્સિટીમાં તાજેતરમાં કરવામાં આવેલા એક પ્રયોગ મુજબ ત્યાંના ડૉકટરે દરરોજ સવારે નાસ્તામાં પહેલા અંદાજે ૨ આર્થરાઇટીસના દર્દીઓને એક ચમચી મધ અને અર્ધા ચમચો તજનો પાવડરને ભેગું કરી સીરપ બનાવી પીવરાવવાનું શરૂ ક્યું હતું . ………….

એકાદ અઠવાડિયામાં લગભગ ૭૩ % દર્દીઓનો દુઃખાવો મટી ગયો હતો અને એક મહિનામાં તો લગભગ બધા જ દર્દીઓ ચાલી શકતા નહોતા તેઓ વગર દુઃખાવે હાલતા ચાલતા થઈ ગયા હતા …………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *