Showing 252 Result(s)
હેલ્થ ટીપ્સ

તડકામાં વાળની સુરક્ષાના અને વાળને મુલાયમ રાખવાના ઉપાય વાંચો અને વધુમાં વધુ શેર કરો

ગરમીની ઋતુમાં જેટલી ત્વચાની દેખરેખ તો જરૂરી છે તેટલી જ જરૂરી છે વાળની સુરક્ષાની. આ ઋતુમાં સખત તડકો વાળ શુષ્ક બનાવી દે છે. એ પહેલા કે ગરમીની ઋતુ તમારા વાળને નુકસાન પહોંચાડે થોડી સાવધાની વર્તી તમે તેનો સામનો કરી શકો છો. તો જાણો આવા ભરપુર …

હેલ્થ ટીપ્સ

મફતમાં પથરી મટાડતા આ ગુજરાતી દાદા, 12MMની પથરી ફક્ત ત્રણ જ ભૂક્કો થઈને બહાર કાઢે છે

આજે અમે તમને બતાવીશું કચ્છના અંજાર તાલુકામાં આવેલા જૂની દૂધઈ ગામના વતની એવા ભૂરાભાઈ પટેલનો પથરી મટા ડવાનો અનોખા પાવડરની. એક સેવાભાવી વ્યક્તિએ આગુજ રાતી દાદાના આ સરાહનીય કાર્યોનો વ્યાપ વધે તે માટે ..તેમનો વીડિયો બનાવીને આ સંપૂર્ણ વિગતો વધુમાં વધુ લોકો…. સુધી પહોંચે તે …

હેલ્થ ટીપ્સ

ફક્ત પાંચ જ દિવસમાં આ રીતે ડાયટ કરશો તો 100% વજન ઘટી જશે

જો તમે પેટ ઘટાડવાનું વિચારી રહ્યાં છો, તો પછી નીચેના પાંચ દિવસની આહાર યોજનાને ધ્યાનમાં લો. વધતા વજન એ દરેક માટે સમસ્યા છે. આજે, લોકો જિમ, આહાર અને યોગ દ્વારા વજન ઘટાડવામાં વ્યસ્ત છે. વજન ઘટાડવાનું સહેલું નથી, જે વજન ઝડપથી વધે છે, ઘણીવાર તેને …

હેલ્થ ટીપ્સ

જો કોઇ વ્યક્તિ પાણીમા ડુબીને મોત પામે તો તરત કરો આ કામ જીવીત થઈ જાશે

अगर कभी कोई पानी में डूब के मर जाये और उसका शरीर 3 से 4 घंटे में मिल जाये तो उसकी जिंदगी वापस ला सकता हूँ।अगर कभी किसी को ऐसी दूर्घटना दिखे या सुनाई दे तो तुरंत हमे बताये।।। किसी की जान बच सकती है।। …

હેલ્થ ટીપ્સ

તમારા વાળને કાયમી મુલાયમ અને સિલ્કી બનાવવા માંગો છો તો આ ઘરગથ્થું ઉપાય વાંચો

સુંદર વાળ એ આશીર્વાદ છે અને તેને તંદુરસ્ત અને શાઇની રાખવા જેટલું લાગે તેટલું મુશ્કેલ નથી. જોકે હેર-કેર મેનેજમેન્ટ મોટે ભાગે વાળના-લાંબા, ટૂંકા, વાંકડિયા-કર્લી, શુષ્ક-ડ્રાય, રફ-ખરબચડા, સ્ટ્રેઇટ-સીધા, થીક-પાતળા વગેરે પ્રકાર પર આધારિત હશે. પણ કેટલાક સામાન્ય સિદ્ધાંતોને તો આપણે બધા જ તંદુરસ્ત અને શાઇની વાળ …

હેલ્થ ટીપ્સ

આ ફળ દૂર કરશે ડાયાબિટીસ, કેન્સર, અને કમળા જેવા 17 રોગો

ટામેટા જેવું દેખાતું આ ફળ નાનું હોય છે અને સ્વાદમાં ખાટુંમી ઠું હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ ફળમાં 64 કેલેરી 1.5 ગ્રામ પ્રોટીન, 0.8 ગ્રામ ફેટ અને 15 ગ્રામ .કાર્બો હા ઈડ્રેટ હોય છે.આ ઉપરાંત તેમાં વિટામિન,મિનરલ્સ, ફાઈબર અનેપો ટે શિ યમ જેવા પોષક તત્વોથી …

હેલ્થ ટીપ્સ

હોટેલમાં મંગાવો તો 50-60 રૂપિયા ખર્ચવા પડે, તો ઘરે સાવ સરળ રીતથી બનાવો મસાલા પાપડ

મસાલા પાપડ માટે અડદની દાળના મરી વાળા પાપડ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો આ પાપડ ન હોય તો બીજા પણ વાપરી શકો. મસાલા પાપડ એક એવી વાનગી છે જે બને તેવી તરત જ સર્વ કરી દેવી જોઈએ નહિં તો પાપડ પોચો પડી જશે અને ખાવાની …

હેલ્થ ટીપ્સ

ગંઠોડાના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણો પેટના અનેક રોગોને બહાર કાઢશે

પીપરની વેલનાં મૂળને આપણે ‘ગંઠોડા’ કહીએ છીએ. આ વખતે અનિદ્રાના આ ઉત્તમ આયુર્વેદીય ઔષધ પીપરીમૂળ એટલે કે ગંઠોડાનાં ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જોઇએ. પીપર કરતા ગંઠોડા થોડા સૌમ્ય હોય છે. તે કદમાં જેમ મોટા અને વજનદાર હોય તેમ વધારે ગુણકારી ગણાય છે. આયુર્વેદ પ્રમાણે …

હેલ્થ ટીપ્સ

ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અને તેની ઓળખ કેવી રીતે કરશો વધુમાં વાંચો અને શેર કરો

વ્યાખ્યાઃભેળસેળ એ એક …..એવી પ્રક્રિયા છે જેમાં ખોરાકની ..ગુણવત્તા ઘટાડવામાં આવે છે ને ખરાબ .. વસ્તુ ઉમેરીને અથવા જરૂરી તત્વો ….કાઢી લેવામાં આવે છે.ઉદાહરણઃ દૂધમાં પાણી ઉમેરવું. દૂધમાંથી ચરબી કાઢીલેવી. લાલ મરચામાં પાવડર, ઇટનો ભૂકો ઉમેરવો. ધાણા જીરના પાવડરમાં લાકડાનો વ્હેર ઉમેરવો. ભેળસેળ કરતાં તત્વોનું …

હેલ્થ ટીપ્સ

લીલી મરચી સ્વાદમાં જેટલી તીખી છે એટલીજ શરીર માટે ફાયદાકારક છે વાંચો

ક્યારેક કડવી અને ઝેરી વસ્તુઓ પણ તંદુરસ્ત હોઈ શકે છે. દવાઓ ઘણીવાર કડવી હોય છે પરંતુ તેમના ફાયદાઓ ખૂબ જ મીઠી હોય છે. મોટેભાગે, આપણે ઘરે જમવાનું રાખીએ છીએ અથવા ખાવાથી તીક્ષ્ણ વસ્તુઓને દૂર રાખીએ છીએ. હા, કેટલીકવાર મસાલેદાર ખાવા માટે જુદી જુદી વસ્તુ હોય …