web counter
March 28, 2020

કોઈ બાળક જન્મથી મૂંગું બહેરું હોય તો સાવ મફતમાં ઓપરેશન થશે જરૂરી આંગળી ચીંધવાનું કામ કરશો એક શેર જરૂર કરજો

એક વિનંતી કરું છું . કે આ મેસેજનો થઈ શકે એટલો પ્રચાર અને પ્રસાર કરજો

તમારા દરેક whatsapp ગ્રુપમાં ફોરવર્ડ કરવા વિનંતી .

શું આપણા ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મ થી બેસ્ટ અને મૂંગુ હોઈ તો તેનો ઈલાજ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરીથી શક્ય છે .

આ ઓપરેશન ૧૦ થી ૧૨ લાખ રૂપિયામાં થાય છે જે તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે . રાજકોટ PUD ગવર્મેન્ટ હોસ્પિટલના વિખ્યાત ડોક્ટર શ્રી મનીષ મેહતા દ્વારા ૭૦ થી વધુ સર્જરી કરી બાળકોને બોલતા અને સાંભળતા કરેલ છે . ”

આ ઓપેરશન માટે રાજકોટની ગવર્મેન્ટ હોસ્પિટલને માન્યતા મળી ગયેલ છે ” તેથી સૌરાષ્ટ્રના દર્દીઓ એ હવે દૂર દૂર સુધી ટ્રીટમેન્ટ લેવા જવું નહિ પડે . . .

તમામ સુવિધા હવે રાજકોટમાં જ મળી રહેશે . જરૂરી આંગળી ચીંધવાનું કામ કરશો તેવી પ્રાર્થના આભાર . PDU ગવર્મેન્ટ હોસ્પિટલ રાજકોટ ENT વિભાગ

ડો . મનીષ મેહતા મો – ૯૮૨૫૯ ૩૫૪૬૫