દહી જમાવતી વખતે ફોલો કરો આ ટિપ્સ, એકદમ કાપા પાડી શકાય એવું દહી બનશે !!!

0

આમ તો દૂધ માંથી milk દહી બનાવવાની પરંપરા વર્ષો જૂની ને પ્રખ્યાત છે.જે રીતથી જ આજે પણ ગામડું હોય કે શહેર દરેક ઘરમાં દહી જમાવવામાં આવે છે. બધા જ એક જ રીતથી દહી બનાવતા હશે. એમાં સૌથી પહેલા તો તમે દૂધને ગરમ કરો અને પછી એમાં છાસ માખો ને એને ઢાંકીને મૂકી દો. દહી બની જશે. અને પછી તેને તમે ફ્રીજમાં મૂકી દેતા હશો. સાચું ને ?

આજે અમે તમને ઈ રીતથી દહી બનાવતા શીખવીશું કે જો દૂધ એકદમ પાતળું હશે તો પણ કાપા કરી શકાય એવું દહી બનશે.

સૌથી પહેલા તો દૂધને હૂંફાળું ગરમ કરો ને તેને થોડું ઠંડુ પડવા દો. પછી એમાં બે ચમચી છાસ અને ચપટી કોર્ન ફ્લોર મિક્સ કરો ને એ દૂધમાં સરખું મિક્સ કરો.

પછી બ્લેન્ડર ફેરવી દો, અથવા જેયણીથી ઝેરી લો, આમ કરવાથી દહી એકરસ બનશે. અને કોર્ન =ફ્લોર નાખવાથી દૂધના પાણીના ભાગને તે સોષી લેશે. જેના કારણે દહી એકદમ કાપા પાડી શકાય એવું બને છે.

હવે તમે એ દૂધને ઢાંકી દો. જો તમે ફ્રિજ freezing ઉપર એ વાસણ મૂકશો તો દહી 6 કલાકમાં બનવાનું હશે તો માત્ર 3 ક્લાક માં જ બની જશે. અને દહી એકદમ મોળું બનશે.

જો તમારે માત્ર 2 કલાકમાં 2 hourજ દહીણી જરૂર હોય તો તમે તેને ઓવનમાં પણ 180 ના તાપમાને મૂકી શકો છો.

યાદ રાખો :

જે વાસણમાં દૂધ ગરમ કરો છો એ જ વાસણમાં દહી જમાવવું ના જોઈએ.

ગરમ ગરમ દૂધમાં પણ દહી ના જમાવો, નહીતર પાણીનો ભાગ વધારે રહેશે.
અને એકદમ ઠંડા દૂધમાં cold milk પણ દહી જમાવવું જોઈએ નહી.

નોંધ – જો દહી ફરાળમાં ઉપયોગ લેવાનું હોય તો કોર્નફ્લોર નાખવો નહી !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here