ધાધર, ખરજવું અને ખંજવાળની નિશાની દુર કરવાના 10 સરળ ઉપાય વાંચો અને શેર કરો

ધાધર/ખરજવુ,સરિરના કોઇ પણ ભાગ પર લાલ ચંભા થવા લોહિ નિકળી જાય તેટલી ખંજવાળ આવતી હોઇ તો આ એક ફંગલ એન્ફેક્શન છે. આ સ રિર ના કોઇ પણ ભાગ પર થયશકે છે.પ્રાઇવેટ ભાગ પર પણ થઇ શકે છે. તે કોઇ મણસ અથવા કો ઇ જાનવર ના ચેપ થી પણ થઇ શકે છે. અને આ ખુબ જડ પથી ફેલાય છે. પરંતુ ડરવાની કોઇ જરુર નથી. સરળતાથી મ ટા ડી શકા ઇ છે.

મિત્રો આજે આપણે ધાધર/ખરજવાના ઘારેલુ ઉપચાર વીશે વાત કરિશુ.

૧. નળીયેર નુ તેલ ધાધર વાળી જગ્યાએ નળીયેર નુ તેલ લગાવાથી  ધાધર મા રાહતમડે છે. તેમજ નળીયેર ના તેલ મા કપુર ની ગોટી વાટી ને મિક્શ કરી ધાધર પર લગાવાથી ધાધર મટે છે. રોજ દિવસ મા ત્રન થીચાર વાર લગા વાથી ધાધર સાવ મટીજાય છે. 

૨. અંજીર : અંજીર નુ દુધ ધાધર પર લગાવા થી ધાધર મટે છે.

૩. લીંબડાના પાંદ : લિંબડાના પાંદ ને વાટી તેનો લેપ લગા વવાથી ધાધર મા રાહત મલે છે. લીંબડા નુ તેલ અને નાળીયેર તેલ બેય ને મિક્શ કરીલ ગાવવાથી ધાધર મટે છે. લીંબડા પાંદ નોઉકાળો બનાવીનિયમી ત પિવાથી ધાધર મટે છે. લિંબડા ના પાંદ વળુ પાણી ગરમ કરી તે પણી થી ન્હા વાથી ધાધર મા રાહત મળે છે

૪. તુલસીતુલસી ના પાન નો રસ અને લિંબુ નો રસ ૧_૧ ચમચી રોજ સવાર સાં જ પિવાથી ધાધર મટે છે

૫. લીંબુ ; લીંબુ ના રસ ને નાળીયેર તેલ સાથે મિક્શ કરિ લગાવવાથી ધાધર મટે છે.

૬. એલોવેરા ; એલોવેરા જેલ ને નળીયેર તેલ સથે મિક્શ કરિ દિવસ મા બે થી ત્રણ વાર લ ગાવવાથી ધાધર મટે છે

.૭. દરીયાનુ પણી દરી યાના પણી મા ન્હાવાથી ધાધર મા રાહત રહે છે.

અહી આપેલા ઉપાયો કરવાથી દર્દી ને ધાધર/ખરજ વાથી છુટકારોમલીજ સે. આ  ઉપરંત ધ્યાનમા રાખવા જેવી ખાસ બાબ તો 

ધાધ રના દર્દી એ પોતાના કપડા સાવ અલગ રાખવા.પોતનો ન્હાવા નો શાબુ અલગ રાખવો. ટુવાલ,નેપકીન વગેરે અલગ રાખવા.    બનિશકે તો ન્હાવાના પણીમા ડેટોલ નો ઉપયોગ કરવો  રાત્રે સુતી વખતે ચાદર પણ પોતનિ અલગ રાખી ઉપ્યોગ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *