ડો.વિનુભાઈ પટેલે પાંચ મહારોગથી બચવા માટેની ચાવી બતાવી

0

આપણુ બગીચા જેવું છે . આપણો સંકલ્પ માળી જેવો હોવો જોઈએ સ્વસ્થ જીવનશેલી જાળવીએ પાંચ મોટા રોગથી બચીએ e કેિન્સર , ટીબી , હૃદયરોગ , ડાયાબીટીસ અને મલેરિયા બાબતે ડો . વિનુભાઈ પટેલનું પુસ્તક રાજકોટ : અમદાવાદના જાણીતા લેખક – પંચમહારોગોથી બચીએ ડો.વિનુભાઈ પટેલે પાંચ મહારોગથી બચવાની માટેની ચાવી બતાવતુ પુસ્તક સ્વાસ્થ સેવા ટ્રસ્ટના માધ્યમથી તૈયાર કર્યું છે . પંચમહારોગથી બચીએ ‘ પુસ્તકમાં તેમણે કેન્સર , ટીબી , હૃદયરોગ , મેલેરિયા , ડાયાબીટીસના કારણો , લક્ષણો , ઉપાયો , પરેજી વગેરે બાબતે વિસ્તૃત માહિતી આપી છે , આરોગ્યશાસ્ત્ર , આહારશાસ્ત્ર અને આચારશાસ્ત્રના દરિયા જેવા જ્ઞાનને પુસ્તકમાં સમાવવા પ્રયાસ કરેલ છે . આ પાંચ રોગ આવતા અટકાવવાનું કામ પણ માણસના હાથમાં જ છે . ખાણી – પીણી અને રહેણીકરવીમાં ધ્યાન રાખવાની જરૂર છે . આધુનિક યુગનો માનવી જેટલો પ્રકૃતિથી દૂર થતો ગયો છે એટલો જ રોગમ Ä થતો જાય છે . પુસ્તકમાં જણાવ્યા મુજબ હવે કેન્સર , A ટલે કેન્સલ એમ કહેવું ખોટું છે . આધુનિક વિજ્ઞાનમાં એલપથી , આયુર્વેદ R ચરોપથી , યુરિન થેરાપી વગેરે નિવડેલ ઉપાયો પ્રયોજવાથી કેન્સર મટાડી શકાય છે . કટલુ નિદાન વહેલી અને સારવાર ( સર્વગ્રાહી ) ઝડપી તેટલુ પરિણામ સારૂ મળે છે . લેખકના પરિચિત અમુક લોકો કેન્સરમાંથી બચીને વર્ષોથી સ્વસ્થ જીવન જીવે છે . તે રીતે અન્ય રોગથી પણ બચી શકાય છે .

સ્વસ્થ જીવન માટેના ૧૧ સંલ્પ ( ૧ ) સજીવ ખેતીથી ઉત્પન કરેલ અનાજ , શાકભાજી , ફળ લ્યો . સૂર્યકૂકરમાં રાંધી ઉર્જા બચાવો , સ્વાદ વધારો . ( ૨ ) સ્વસ્થ જીવનશૈલી આધારિત દિનચર્યા અને ડાયેટ અપનાવો . ( ૩ ) શાકાહારી રહો . ( ૪ ) ગાયના દૂધ , દહીં , છાશ લ્યો , ખોરાક ખૂબ ચાવી – ચાવીને ખાઓ . ( હકારાત્મક વિચાર – વલણ રાખો . ( 6 ) મધુર પ્રશંસાત્મક વાણી બોલો . ( ૭ ) રોજ વ્યાયામ , ધ્યાન , યોગ , પ્રાણાયામ , હાસ્ય કરો . ( ૮ ) ભોજનમાં ઋતુ મુજબ ૭૦ ટકા સલાડ , સુપ , ફળનું પ્રમાણ ૭૦ ટકા રાખો . ( ૯ ) એલોવીરા જયુસ , આમળા જયુસ , તલનું તેલ જેવા સ્વાસ્ય વર્ધક ઉત્પાદનનો ઉપયોગ કરો ( 10 ) વ્યસનમુકત રહો , આધ્યાત્મિક બનો . ( 11 ) આયુર્વેદે , યોગ , નેચરોપથી અપનાવો . વધુ માહિતી માટે સંપર્કઃ ડો . વિનુભાઈ એમ . પટેલ ( ૮ એવોર્ડ વિજેતા આરોગ્ય શિક્ષણ સલાહકાર ) સ્વાશ્ય સેવા દ્રસ્ટ , ૪ – ડી ગોકુલનગર સોસાયટી , ઉસ્માનપુરા મો . ૯૪૨૬૧ ૮૧૯૬૨ – અમદાવાદ -૧૩

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here