વાલક પાટિયા અયોધ્યા પુરમ સોસાયટી મા રહેતા એક ઘરના પાંચ સભ્ય ને એક સાથે કેન્સર થયું છે ………..

તો માતા ઓ બહેનો ને ખાસ નમ્ર વિનંતી છે કે રોજે રોજના સાક ભાજી ને ધોઈ ને ઉપયોગ કરો ,………….

કારણ કે ઈ ઘરના માતા અથવા બહેને લીલા વટાણા ફિજ મા ઘણા સમય થી મુકેલા હોવાથી વટાણા મા કેન્સર ના જીવાણું બની ગયા ઈ વટાણા નુ સાક કરવા થી બિમાર પડયા……….

લીલા વટાણા ની લેબોરેટરી કરી તો કેન્સર ના જીવાણું હતા તો આજે એક ઘરના પાંચ સભ્ય કેન્સર થી પીડાય છે તો માતા ઓ બહેનો યે ખાસ કરીને આ sms ધ્યાન લેવો

મિત્રો કોઈપણ શાકભાજી શાકમાર્કેટ માંથી લાવીને થોડા એવા ગરમ પાણીમાં થોડીવાર ધોઈને વાપરવું નહિતર કેન્સર થવાના ચાન્સ વહેલા મોડા છે જ………..

બધા શાકભાજીમાં ઝેરી દવા છાંટે તોજ ખેતરમાં શાકભાજી થાય છે નહિતર ઈયળો ના ઉપદ્રવથી સડી જાય છે .અને ખેડૂત દવા ન છાંટે તો શાકભાજી થાય એમ જ નથી એ હકીકત છે ……………

માટે દરેક શાકભાજી ગરમ પાણીમાં ધોઈને વાપરવા.

લી. એક ખેડૂત પુત્ર ના ……….

જય રામાપીર………

આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા મદદ કરજો જે થી લોકો કેન્સરનો ભોગ બનતા રહી જાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *