4 પ્રકારના માથાના દુખાવાથી સમજો તમે કયા ડિસઓર્ડરનો સામનો કરી રહ્યા છો

0

4 પ્રકારના માથાના દુખાવાથી સમજો તમે કયા ડિસઓર્ડરનો સામનો કરી રહ્યા છો માઈગ્રેન ,તણાવ ,લસ્ટ સાઈનસ

માઈગ્રેન- માથાની એક તરફ દુખાવો થાય છે માથાની એક તરફ દુખાવો થાય છે , મહિલાઓની ફરિયાદ વધારે હોય છે . લક્ષણ માથું ભારે લાગે , આળસ મહેસૂસ થાય , પ્રકાશથી સમસ્યા થવી , નાક વહેવું અને ઉલ્ટી થઈ શકે છે .

સાઈનસ આંખોની આસપાસ દુખાનો , નાક બંધ થઈ જવું આંખોની ઉપર અને આસપાસ દુખાવો થવો . બેરિયાના કારણે દુખાવો થઈ શકે છે . લોકો સાઈનસ અને માઈગ્રેનામાથા દુખાનામાં ભ્રમિત થઈ જાય છે .લક્ષણ : આ લક્ષણના કારણે તાવ પણ આવે છે , આંખોની આસપાસ દુખાવો થાય છે અને નાક બંધ થઈ જાય છે . ચહેરા પર દબાણ પણ મહેસૂસ થાય છે

ક્લસ્ટર આંખની આસપાસ વધારે દુખાવો માથામાં તીવ્ર દુખાવો . તે થોડી થોડીવારે થાય છે . કારણ , દારૂ , વાતાવરણમાં ફેરફાર અને ધૂમ્રપાન હોઈ શકે છે ક્લસ્ટર આંખની આસપાસ વધારે દુખાવો માથામાં તીવ્ર દુખાવો . તે થોડી થોડીવારે થાય છે . કારણ , દારૂ , વાતાવરણમાં ફેરફાર અને ધૂમ્રપાન હોઈ શકે છે . લક્ષણઃ બેચેની મહેસૂસ થાય , આંખોમાં પાણી નીકળવું અને નાક બંધ થઈ જાય છે .

તણાવ માથાની બંને તરફ દુખાવો માથાની બંને તરફ દુખાવો થાય છે . માથાની પાછળ અથવા આગળ મહેસૂસ થઈ શકે છે . 30 મિનિટથી 7 દિવસ દિવસ સુધી રહે છે . લક્ષણઃ દુખાવો ધીમે ધીમે વધે છે , માથાની બંને તરફ ધીમો દુખાવો મહેસૂસ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here