સારું આરોગ્ય જાળવવા શુ કરવુ જોઇએ?

૧ ) ખાંડ બંધ કરીને દેશી ગોળા …………….

૨ ) આયોડીન નમક બંધ કરીને સિંધવ મીઠું……. …… .

૩ ) મેંદો બંધ કરીને જવ , બાજરી , મકાઈ ……………..

૪ ) રિફાઈન્ડ તેલ બંધ કરીને ઘાણીનું તેલ ………………9

પ ) ભેંસનું દૂધ બંધ કરીને દેશી ગાયનું દૂધ…………………

૬ ) ફ્રીઝનું પાણી બંધ કરીને માટલાનું પાણી …………….

૭ ) ટીવી બંધ કરીને રેડિયો ( જુના ગીત કે ભજન કે સંગીત ) ૮ ) વિલાયતી દવા બંધ કરીને દેશી દવા કે આયુર્વેદ …………..9…

૯ ) ઘરની અંદર ભરાઈ રહેવા કરતાં કુદરતના ખોળે રહો ………9

૧૦ ) હોટલનું ખાવાનું બંધ કરીને ઘરનું સાત્વિક ભોજન……….

૧૧ ) રાત્રે વહેલા સુઈને સવારે વહેલા ઉઠો ………)…

૧૨ ) ઠંડાપીણાં પીવાનું બંધ કરો લીંબુ શરબત કે ઓરીજીનલ ફળોના રસ …………….

આ બાર નિયમોનું પાલન કરશો તો કોઈપણ રોગ આપની પાસે આવતાં સો વાર વિચાર કરશે ……….

આવી જ વધુ પોસ્ટ મેળવવા માટે આજે જ પેજ લાઈક કરો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *