ખાંસી, ઉધરસથી કંટાળી ગયા છો તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

0

ખાંસી: ( ૧ ) ૫ – ૫ ગ્રામ મધ દિવસમાં ચારે ક વાર ચાટવાથી કફ છૂટો પડી ખાંસી મટે છે .

( ૨ ) અજમાનું ફૂલ ૧૩ ગ્રામ દિવસમાં ત્રણ વાર ઘી અને મધ સાથે લેવાથી કફ ઓછો થાય છે ખાંસી મટે છે . ( ૩ ) એલચી , ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી ખાંસી મટે છે . ( ૪ ) દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી ખાંસી મટે છે .

( ૫ ) દ્રાક્ષ , આમળાં , ખજ૨ , પીપર અને મરી સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ કરી તેમાંથી ૩ – ૩ ગ્રામ , મધ મળવી દિવસમાં ત્રણ વાર ચાટવાથી સુકી ખાંસી મટે છે . | ( ૯ ) વરાણા , ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી , ચાટણ કરી , તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ખાંસી મટે છે .

( ૭ ) કમળ કાકડી એટલે રાષ્ટ્રીય ફૂલ કમળનાં બીજનો નાની ચમચી પાઉડર મધ સાથે ચાટવાથી ખાંસી મટે છે . કમળકાકડીનો પાઉડર બજારમાં તૈયાર મળે છે . આ પાઉડર હંમેશા ઝીણી ચાળણીથી ચાળીને વાપરવો જોઈએ .

( ૮ ) દાડમનાં તાજાં છોડાં અથવા સૂકાં છોડાંનો પાઉડર દૂધમાં ઉકાળી પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે . ખાંસીની ભલભલી દવા નિષ્ફળ જાય ત્યાં પણ આ પ્રયોગ સફળ થાય જ છે . ( ૯ ) સુંઠ અને સાકર સમભાગે લઈ પાઉડર કરી રોજ દર બે કલાકને અંતરે ૬ – ૧ નાની ચમચી , ૧ ચમચી શુદ્ધ મધ સાથે ચાટી જવું . કોઈ પણ પ્રકારની ખાંસીમાં આ પ્રયોગથી વત્તા – ઓછો ફાયદો તરત જોવા મળે છે. પ્રયોગ ધીરજપૂર્વક ચાલુ રાખવાથી ખાંસી જડમૂળથી મટી જાય છે . |

( ૧૦ ) એલચીનું ચૂર્ણ ૩ / ૪ ગ્રામ અને સૂંઠનું ચૂર્ણ ૩ / ૪ ગ્રામ મધમાં મેળવી ચાટવાથી કફજ ન્ય ખતિ . મટે છે . | ( ૧૧ ) એલચીના તેલના ચાર – પાંચ ટીપાં સાકર સાથે લેવાથી કફજન્ય ખાંસી મટે છે. ( ૧૨ ) સુંઠ , મરી અને પીપરના સમભાગે બનાવેલા પાઉડરને ત્રિકટ કહે છે , ૧ ૧ નાની ચમચી ! મધ સાથે સવાર , બપોર , સાંજ લેવાથી સામાન્ય ખાંસી તરત જ મટી જાય છે . જીવવાના સાધન મેળવવા જતાં માણસ જ જીવવાનું ભુલી જાય છે. – માર્ગરેટ કુલર .

( ૧૩ ) મરીના બારીક પાઉડરમાં થોડો ગોળ મેળવી . સાધારણ કદની ગોળીઓ બનાવવી . દર બે કલાકે આ કોળી ચસતા રહેવાથી કોઈ પણ પ્રકારની ખાંસી મટે છે. નાનાં બાળકોને પણ આ આપી શકાય . ( ૧૪ ) ગરમ કરેલા પાણીમાં મીઠું અને બે લવીંગનું ચૂર્ણ નાખી સવાર – સાંજ કોગળા કરવાથી ગળામાંથી કે નીકળી જઈ ખાંસી મટે છે. મીઠું અને લવીંગ બન્ને જંતુનાશક છે. બે – ત્રણ દિવસ આ ઉપાય કરવાથી ભારે ખાંસી પણ મટી જાય છે .

( ૧૫ ) હૂંફાળું ગરમ પાણી જ પીવું , સ્નાન પણ નવશેકા ગરમ પાણીથી કરવું . જેમ બને તેમ વધારે કફ નીકળી જાય એ માટે જ્યારે પણ ગળામાં કફ આવે કે તરત થુંકતા રહેવું . મધુર , ક્ષારીય , કટું ( તીખા ) અને ઉદ્ધા પદાર્થોનું સેવન કરવું . મધુર દ્રવ્યોમાં સાકર , જૂનો ગોળ , જેઠી મધ અને મધ , ક્ષારીય પદાર્થોમાં યવક્ષાર , નવસાર અને ખારો , કટુ દ્રવ્યોમાં સૂંઠ , પીપર અને મરી તથા ઉષ્ણ પદાર્થોમાં ગરમ પાણી , લસણ , આદુ વગેરેનું સેવન કરવું . વધારે ખટાશવાળા, ચિકાશવાળા , ગળ્યા , તેલવાળા પદાર્થોનું સેવન ન કરવું . ઠંડી હવા અને ઠંડાં તથા ઠંડી પ્રકૃતિવાળા પદાર્થોનું સેવન પણ ન કરવું .

( ૧૬ ) ગળો , પીપર અને ભોંયરીંગણી અધકચરાં ખાંડી એક ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી નાખી પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ પાડી અડધી ચમચી મધ અથવા . દળેલી સાકર ( ખાંડ કદી નહિ ) નાખી સવાર – સાંજ પીવાથી કફવાળી ખાંસી મટે છે . હિ . ( ૧૭ ) દર ચારેક કલાકે બબ્બે ત્રણત્રણ લવિંગ મોંમાં રાખી ચૂસતા રહેવાથી ગમે તેવી ખાંસી સૂકી , ભીની કે કફયુક્ત થોડા દિવસોમાં મટી જાય છે .

( ૧૮ ) તુલસીનાં આઠ – દસ તાજાં પાન ખૂબ ચાવીને દરરોજ સવાર , બપોર , સાંજ ચાવતા રહેવાથી ગમે તે પ્રકારની ખાંસી કાબૂમાં આવી જાય છે . ( ૧૯ ) અખરોટ કોડી શેકીને દિવસમાં ચાર – પાંચ વખત ખાતા રહેવાથી કોઈ પણ પ્રકારની ઉધરસ મટે છે . નાના બાળકોને પણ આ ઉપચાર અનુકુળ અને સફળ થતો જોવા મળે છે . | ( ૨૦ ) મુઠીભર શેકેલા ચણા ખાઈ , ઉપર પાણી પીવાથી ઉધરસ ઓછી થાય છે . * . ( ૨૧ ) મરીના બારીક ચૂર્ણમાં ગોળ મેળવી સાધારણ કદની ગોળી બનાવી દર બે કલાકે ગુસતા રહેવાથી ‘ પણ પ્રકારની ખાંસી મટે છે. નાનાં બાળકોને પણ આપી શકાય , બધા જ દુઃખોનો ઈલાજ ઉત્સાહી સ્વભાવમાં રહેલો છે . – સ્વામી રામદાસ .

ખાંસી સૂકી : ( ૧ ) દા – lી એલચી તવી પર બાળી , કોયલો કરી , દુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું . તેનું / ૪ ગ્રામ ચૂર્ણ ઘી તથા મધ સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે .

( ૨ ) એક નાની મૂઠી તલ અને જરૂરી સા કર રેલ્વે મિ લિ પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બે – ત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દિવસોમાં સૂકી ખાંસી મટે છે . ( ૩ ) ૬ – ૧ નાની ચમચી થી દરરોજ બે ઠાકના અંતરે ચાટવાથી સૂકી ખાંસી અચૂક મટે છે . ( ૪ ) દર ત્રણ કલા કે એક ચચી તાજા માખણે , માં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સુકી ખાસી જડમુળથી મટે છે . નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરે ખરે મો ર્શીવાદરૂપ છે , કેમ કે બાળક હોંશે હોંશે સાકર માખણ ખાશે અને ખાંસી મટી જશે ,

( ૫ ) સમભાગે સુકા આમળાનું ચૂર્ણ અને સાકર એક એક ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી કેટાળાજ નક જૂની ખાંસી મટે છે . પ્રયોગ થોડા દિવસ સુધી નિયમિત જાળવી રાખવો . ( ૬ ) ઉમરા ( ઉદુમ્બર ) નું દૂધ મોમાં ઉપલા તાળવે ચોપડી જે લાળ – ચૂંક આવે તે ગળી જવાથી કોઈ પણ દવાથી મટતી ન હોય તેવી ખાંસી પણ બહુ ઝડપથી મટી જાય છે . ( ૭ ) આદુનો રસ મધમાં લેવાં અને એક નાગપુરવેલના પાનમાં થોડી હળદર અને ૩ – ૪ મરી મુકી બીડું વાળી ઉ૫ર લવિંગ ખોસવું . એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દિવસમાં ત્રણ ચાર વખત થોડું થોડું પીવું . એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે . |

( ૮ ) સમાભાગે તલ અને સાકર ઉકાળો દિવરમાં ચાર પાંચ વાર પૂંટડે ઘૂંટડે પીતા રહેવાથી સુકી ખાંસી મટે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here