આ ઔષધિ ચહેરાના લકવાને તેમજ મગજના રોગોને મટાડે છે જાણો આ ઔષધિ વીશે

0

આયુર્વેદમાં શંખપુષ્પીની જેમ ‘જ્યોતિષ્મતી’ ને પણ ……મેધ્ય એટલે કે બુદ્ધિવર્ધક કહી છે. આ જ્યોતિષ્મતીને ગુજરાતીમાં આપણે માલકાંગણી’ નામથી ઓળખીએ છીએ.બુદ્ધિવર્ધક હો વાની સાથે સાથેતે ગ્રહણશક્તિને પણ વધારનાર છેગુણ .કર્મો માલકાંગણીની વેલ સમગ્ર ભારતના પર્વતીય પ્રદેશોમાં ..૬૦૦૦ ફૂટ ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેની શાખાઓ ખૂબ…. જ પાતળી, લાંબી, કોમળ અને બીજ મરી જેવાં પણ….. સહેજ લાંબા અને પીળાશ પડતાં હોય છે. ઔષધ ઉપચારમાં તેનાંઆ બીજ અને તેલનો ઉપયોગ થાય છે આયુર્વેદ પ્રમાણે ..જોઈએ તો માલકાંગણીનાં બીજ સ્વાદમાં તીખાં અને કડવાં ગરમ.. કફ અને વાયુનાશક, ભૂખ લગાડનાર, બુદ્ધિ અને સ્મૃતિવર્ધ પુષ્ટિ દાયક અને બળપ્રદ તથા શરીર અને ચહેરાના લકવાનેમટા ડના ર છે. તેનું તેલ પણ તીખું અને કડવું, ગરમ, તીક્ષ્મ,. બુદ્ધિસ્મૃતિ વર્ધક, વાયુનાશક અને પિત્તને વધારનાર તથા મગજના રોગોને મટાડનાર છે.રાસાયણિક દૃષ્ટિએ માલકાંગણીનાં બીજમાં પર.૨% …જેટલું એક ઘટ્ટ, રાતા-પીળા રંગનું, કડવું તથા ગંધયુક્ત તેલ રહેલું છે. બીજમાંથી સિલેસ્ટ્રીન અને પેનિક્યુલેટીન નામના બે ઘટકો પણ મળી આવે છે.ઉપયોગઉપર જણાવ્યું તેમ માલ કાંગણી મેધ્ય એટલે કે ..બુદ્ધિ અને સ્મૃતિવર્ધક છે. તે ગરમ હો વાથી બાળકોની ગ્રહણશક્તિને પણ વધારે છે. તેમજ …ચેતાતં તુઓને બળ આપે છે. યાદશક્તિ અને બુદ્ધિ વધારવા…… માટે બાળકો ને માલકાંગણીના તેલનાં ૧થી ૨ ટીપાં રોજ રાત્રે પતા સાં પર પાડી અથવા દૂધમાં મેળવીને આપવાં.બે મહિના સળંગ આ પ્રમાણે ઉપચાર કરવાથી બુદ્ધિ સતેજ બને છે માલકાંગણી મગજને શાંત કરનાર.. પણ છે. એટલે વધારે પડતા ચંચળ સ્વ ભાવનાં બાળકોનેપણ આ ઉપચારથી લાભ થાય છે.બુદ્ધિ વધા રવા માટે માલકાંગણીનો બીજો એક ઉપચાર…આ પ્રમાણે કરી શકાય. માલકાંગણીનું એક બીજ પ્રથમ …દિવસે રાત્રે દૂધ સાથે લેવું.બીજા દિવસે રાત્રે બે બીજ લેવાંએમરોજ એક-એકબીજ વધારતાં જવું.સાતમા દિવસે સાત બીજ લઈ પછી રોજ એક-એક ..બીજ ઘટાડ તાં જવું આ રીતે તેરમાદિવસે ઉપચાર પૂરો કરવો… આ ઉત્તમ બુદ્ધિવર્ધક ઉપચાર છે…. વાઈ-એપિલેપ્સી, ..અવસાદ-ડિપ્રેશન, મગજની નબળાઈ જેવા વાયુ ના રોગોમાં પણ ફાયદા કારક છે.માલકાંગણીનાં બીજ, સૂંઠ અને અજમો સમભાગે લઈ,ચૂર્ણ કરી તેમાં બમણો ગોળ મેળવી તેની મગના દાણા જેવડી ગોળી ઓ બનાવી લેવી.શરીર-ચહેરાનો લકવો ,સંધિવા,કમરનોદુખાવો સાયટિકા વગેરે સર્વ પ્રકારના ….વાયુદુ ખાવામાં રોજ રાત્રે આ એક ગોળી ઘી સાથે લેવાથી …..ઉત્તમ ફાયદો થાય છે. વાયુના આરોગો માં બહારથી માલકાંગણીના તેલની માલીશ કરવાથી પણ ખૂબ જ રાહત થાય છે. સ્ત્રીઓને માસિક અનિયમિત આવતું હોય કે સમય પહેલાં બંધ થઈ ગયું હોય તેમજ કબજિયાત..રહેતી હોય તેમના માટે માલકાંગણીનું તેલ આશીર્વાદ સમાન છેઆવી તકલીફમાં માલકાંગણીના તેલ નાં ૩થી ૪ ટીપાં બે ચમચી દિવેલ મેળવેલા દૂધ સાથે રોજ રાત્રે લેવાં. આ ઉપચારથી કબજિયાત અને વાયુનો પ્રકોપ દૂર થઈ માસિક નિયમિત થાય છેઔષધરૂપે માલકાંગણીના બીજ બુદ્ધિ વર્ધક તથા વાયુના રોગો હટાવનાર હોવાથી તેની ચડતી માત્રા માં રોજ ગળવામાં આવે છે. .એક બીજથી શરૂઆત કરી રોજ એકબીજ વધારતા જવુંત્રીસમાં દિવસે ત્રીસ બીજ ગળવાપછી રોજ એક એક બીજ ઘટાડતા જવું. આ પ્રયોગથી…. મંદબુદ્ધિ અને મંદ યાદશક્તિવાળાને સારો ફાયદો થાય છે. ઉદ્વેગ, ચિત્ત ભ્રમ રહેતું હોય તેમને સારો ફાયદો થાય છે.

માલકાંગણી ખૂબ જ ગરમ અને રેચક ઔષધ છે. પિત્ત પ્રકૃતિ વાળા માટે તેનું સેવન હિતકારી નથી ઉપચાર વખતે …..જરૂર જણાય ત્યાં નિષ્ણાત વૈદ્યની સલાહ અવશ્ય લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here