મેંગો રાઈસ કેરીની સીઝન પૂરબહાર ખીલી છે ત્યારે આ નવી રેસિપીનો આનંદ માણવા જેવો છે.

0

કેરીની સીઝન પૂરબહાર ખીલી છે ત્યારે આ નવી ….રેસિપીનો આનંદ માણવા જેવો છે.બાસમતી ચોખાને ઠંડા પાણીથી ધોઈ ને અડધી કલાક પલાળી રાખો ચોખા ઝડપથી ચડી જશેઅને ગેસની બચત થશે… ). એક વાસણમાં માપસરનું પાણી લઈને એને ઉકાળવાનું. પાણી ઉકાળવા માંડે એટલે એમાં પલાળેલા ચોખા નાખી દેવાના અને ચોખાને બાફી લેવાના. ….બીજા એક વાસણમાં દૂધ લઈને એને ગરમ કરો….. જેટલું દૂધ લીધું હોય એનું અડધું થઇ જાય ત્યાં સુધી દૂધને .ઉકાળવું જેથી એકદમ ઘટ્ટ થઇ જાય. ત્યારબાદ પ્રમાણસરની..સાકર અને કેસર નાખી ને થોડી વાર ઉકાળવું.દૂધને સતત હલાવતા રહેવું જેથી .દૂધ બેસી ન જાય.હવે બાફેલા ચોખા આ દૂધમાં ઉમેરી …થોડીવાર ઉકળવા દેવુંતે માં એલચીનો અને જાયફળનો થોડો ભૂકોઉમેર વો દૂધ ચોખામાં ચડી જાય એટ લે છેલ્લે અગાઉથી તૈયાર રાખે લા કેરીના એકદમ નાના ટુકડા…. ઉમેરવાટુકડા જેટ લા બનેએટલા નાના કરવા ) કેરીના ટુકડા બરોબર ભળી જાય એટલી વાર જ ઊકળવા દેવું પછી તુરત જ નીચે ઉતારીને બીજા…. વાસણમાં લઇ લેવું. બદામની ઝીણી સ્લાઈસથી સજાવીને ઠંડુ થવા .દેવું. ઠંડુ થઇ જાય ….એટલે ફ્રીઝમાં મૂકી દેવું. જમતી વખતે ફ્રિઝમાંથી કાઢવું.જો એક બાર ખાયેગા …વો ખુશ હો જાયેગા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here