કોલેસ્ટ્રોલનુ મુખ્ય કારણ છે તેલ તડેલ વસ્તુમાથી તેલ નિતારવા અપનાવો આ ઘરગથ્થુ ટીપ્સ

0

જમતી વખતે ઘણાં લોકોને અડદના કે ચોખાના પાપડ તળીને ખાવાની ટેવ હોય છે . આ પાપડ ટેસ્ટમાં બેસ્ટ હોય છે , પણ તળેલા હોવાને કારણે તેની અંદર કેટલુંય તેલ રહી જતું હોય છે , જે આપણાં શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે . તે તેલ કોલેસ્ટેરોલની તકલીફ સર્જવા માટે પૂરતું છે . પાપડ પરના આ તેલને નિતારવા માટે એક તપેલીમાં પાપડને તળી લીધા બાદ દસથી પંદર મિનિટ માટે ઊભા ગોઠવી દો . આમ કરવાથી તેમાંથી બધું જ તેલ જ નીતરી જશે અને તમે કોલેસ્ટ્રોલના ભય વગર પાપડ ખાઈ શકશો . પાપડના તેલને નિતારી લીધા બાદ પણ જો તમને તેમાં તેલ દેખાય તો તેની અંદરથી તેલ સાવ જ દૂર કરવા તમે તેની ઉપર ટિશ્ય પણ રાખી શકો છો . ટિશ્ય પાપડના તેલને એબ્સોર્બ કરી લેશે જેના કારણે તેલ પેટમાં જવાની શક્યતા લગભગ નહીંવત્ થઇ જશે . ઇડલીને બજાર જેવી જ સોફ્ટ ઘરે બનાવવા માટે તેમાં થોડા ઉકાળેલા ભાત પણ ક્રશ કરીને નાખી દો . ખાંડ નાખ્યા બાદ લોટ બાંધવાથી પૂરી ખૂબ જ નરમ તો બનશે જ સાથે સાથે એકેએક પૂરી ફૂલશે પણ ખરી . બનાવીએ ત્યારે આપણે તેની અંદર અચૂક જમવાનું બનાવતી વેળાએ ઘણીવાર ડ્રાયફૂટ્સ નાખતાં હોઇએ છીએ . આ ડ્રાય આપણાંથી તેલ પ્લેટફોર્મ ઉપર ઢોળાઇ જતું ફૂટ્સને સ્વીટ ડિશમાં નાખતાં પહેલાં જો ઘીમાં હોય છે . આ તેલને ભીના કે સૂકા કપડાથી થોડાં સાંતળી લેવામાં આવે તો તેનો સ્વાદ લૂછવા છતાં ચીકણાશ રહી જતી હોય છે . માટે વધારે મીઠો અને સારો બની જશે માટે હવે ઢોળાયેલા તેલને સાફ કરવા માટે સૌપ્રથમ ઘરે સ્વીટ ડિશ બનાવતાં પહેલાં ડ્રાયફૂટ્સને તે તેલ ઉપર ઘઉંનો લોટ નાખો , ઘઉનો લોટ ઘીમાં સાંતળીને પછી જ તેમાં નાખવા . નાખી આશરે દસ મિનિટ સુધી રાખ્યા બાદ રસાવાળું શાક બનાવો ત્યારે તેની ગ્રેવીમાં જો તેને સૂકા કપડાથી સાફ કરી દેવાથી તે સરખું થોડી છાશ ઉમેરી દેશો તો તે ગ્રેવીનો સ્વાદ સાફ તો થઇ જશે સાથે સાથે ચીકાશ પણ દૂર વધારે સારો બની જશે . કોઇપણ ગ્રેવીવાળા થઇ જશે . શાકમાં માત્ર અડધી વાટકી છાશ પણ તે કોઇપણ દાળને લાંબા સમય સુધી સારી શાકના ટેસ્ટને બમણો કરી દેવા સક્ષમ છે . રાખવા માટે તેના ડબ્બાની અંદર મીઠાના » પૂરી બનાવતાં હોવ ત્યારે તે ગાંગડા મૂકી દો . મીઠાના ગાંગડા મૂકવાથી સોફ્ટ અને ફૂલેલી બને તે માટે કોઇપણ દાળ લાંબો સમય સુધી તાજી રહેશે . પૂરીનો લોટ બાંધતાં પહેલાં તેલના કરોળાને એક જૂનું મોજું પહેરાવી તેમાં એક ચમચી ખાંડ દેવાથી તેમાંથી બહાર નીકળેલું તેલ બીજી કોઇ જગ્યાએ નહીં લાગે અને પ્લેટફોર્મને બગાડશે પણ નહીં . આમ આવી નાની નાની પણ ખૂબ ઉપયોગી ટિપ્સને તમે તમારા કિચનમાં વાપરીને તમારા કામને ખૂબ જ સરળ બનાવી શકો છો , તેમજ સમય બચાવીને થોડો આરામ પણ કરી શકો છો . તેમજ હેલ્દી ખોરાક પણ ખાઇ શકો છો . ઉપર જણાવેલી તમામ ટિપ્સ ખૂબજ અસરકારક છે જેને તમે ચોક્કસ અપનાવી શકો છો . .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here