ચટપટી વાનગી રેસીપી

મેંદુવડા બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો

દરેક લોકોને મેંદુ વાળા ખુબ ભાવતા હોય છે સવાર સવારમાં એક પ્લેટ મેંદુવડા મળી જાય તો જલસા પડી જાય તો ચાલો આજે આપણે મેંદુવડા બનાવતા શીખીશું. મેંદુવડા બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો બનાવવા માટે જરૂરી સામગ્રી :- લીલા મરચા – 2 થી 3 નંગ , અડદની દાળ – 1 કપ કોથમીર – 1/2 ઝૂળી પાણી – …

અથાણા

ગૂંદાનું અથાણું – સુધાબહેન મુનશી

મિત્રો, ઉનાળાની આ ઋતુમાં ગુજરાતમાં અથાણાં બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ! સૌથી પહેલા ગૂંદા, એ પછી મુરબ્બો અને પછી અથાણાં બનાવવાની આ મોસમમાં ગૂંદા અગ્રસ્થાને રહે છે. તો ચાલો આજે જોઈએ ગુંદાનું અથાણું બનાવવાની સરળ બે રીતો. ] પદ્ધતિ-1, સામગ્રી : 1 કિલો ગૂંદા-મોટાં, 2 કિલો મેથીનો સંભાર, (કેરીના અથાણા પ્રમાણેનો), 2.5 કિલો કેરી. 200 ગ્રામ મીઠું 1.25 કિલો …

ચટપટી વાનગી રેસીપી

ટેસ્ટી સમોસા ઘરે બનાવવાની રીત

સમોસા બધાને ભાવે છે. તેને ખાવાની મજા ત્યારે આવે છે જ્યારે સમગ્ર પરિવાર એક સાથે બેસીને ચાની ચુસ્કી સાથે ગરમા ગરમ સમોસાનો આનંદ ઉઠાવે. આજે અમે તમને ઘરે સમોસા બનાવવાની વિધિ બતાવવા જઈ રહ્યા છીએ. તેને બનાવવાની રીત ખૂબ સરળ છે. સામગ્રી – 250 ગ્રામ મેંદો, 60 ગ્રામ તેલ, મીઠુ સ્વાદ મુજબ. ભરાવણ માટે – 400 ગ્રામ બાફેલા બટાકા, અડધો …

Uncategorized

પનીર ટીક્કાનું શાક બનાવવાની રીત

પનીર ટીક્કા (paneer tikka)સામગ્રી: અઢીસો ગ્રામ પનીર ક્યુબ્સ એક કેપ્સીકમ એક ડુંગળી મોટા ટુકડામાં સમારેલી એક ચમચી લીંબુનો રસ અડધી ચમચી લાલ મરચુ અડધી ચમચી ગરમ મસાલો પા ચમચી હળદર છ ચમચા ફેંટેલુ ઘટ્ટ દહી અડધો ઈંચ આદુનો ટુકડો અને ચાર-પાંચ કળી લસણની પેસ્ટ બે-ત્રણ ચમચી જાયફળનો પાઉડર એક ચપટી કેસર (ઈચ્છો તો) એક ચમચો બેસન અડધી ચમચી તેલ મીઠુ …

Uncategorized ફરસાણ રેસીપી

મુંબઈનો પત્તરિયો હલવો

દોઢ કપ દૂધ એક કપ ખાંડ પા કપ કોર્ન ફ્લોર પા કપ ઘી પા ટી સ્પૂન ફૂડ કલર એક ટી સ્પૂન ઘી એક ટી સ્પૂન ઇલાયચી પાવડર બટર પેપર બદામ-પિસ્તાની કતરણ રીત: એક પેનમાં દોઢ કપ દૂધ લો. હવે તેમાં એક કપ ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં પા કલ કોર્ન ફ્લોર અને પા કપ ઘી નાખી ધીમા ગેસ પર રાખી હલાવતા …

ચટપટી વાનગી રેસીપી

રાજકોટની ફેમસ ચટણી બનાવવાની રીત

રાજકોટની ફેમસ ચટણીસામગ્રી: 1 કાચી કેરી (અંદાજે 200 ગ્રામ)50 ગ્રામ સિંગદાણા2-3 લીલા મરચા1/4 ચમચી હળદરસ્વાદ અનુસાર મીઠું રીત: સૌપ્રથમ સિંગદાણાને થોડા શેકી ફોતરાં કાઢી લો. હવે આ સિંગદાણાને 10 મિનિટ માટે પાણીમાં પલાળી દો. સિંગદાણા પલળે ત્યાં સુધીમાં કાચી કેરીને ધોઇને છાલ ઉતારી નાના-નાના કટકા કરી લો. ત્યારબાદ મિક્સરના જારમાં સૌપ્રથમ પલાળેલા સિંગદાણા પાણી નીતારીને નાખો. ત્યારબાદ સમારેલાં લીલાં મરચાં …

ઔસધ

કૂબો(thumbe)

કૂબો ,દ્રોણપુષ્પી (ગુમ્મા) =>દ્રોણપુષ્પી જેને આપણે ગુમ્મા ના કે કુબા નાં નામથી ઓળખીએ છીએ. તે આપણા મોટા ભાગનાં વિસ્તારમા જોવા મળે છે. =>તેને ગુજરાતીમાં કુબા નાં નામ થી અને ર્હિન્દીમાં ગુમ્મા, સંસ્કૃતમાં દ્રોણપુષ્પી. નામથી ઓળખવામાં આવે છે.=>દ્રોણપુષ્પી(કુબા) નો છોડ બે થી ચાર ફૂટ લાંબો અને ચાર પાંચ ડાળીઓ વાળો ઘૂંઘટ આકારનો હોય છે. દ્રોણપુષ્પી (ગુમ્મા) ના છોડ ઉપર સફેદ રંગના …

ઔસધ

રાજિકા–રાઈ

રાજિકા–રાઈCATEGORY: ઔષધ અને જડીબુટ્ટી ઘરે ઘરે રોજે-રોજ દાળ-શાક, અથાણામાં વપરાતી રાઈ આમતો કોઈને ભાવે તેવી નથી. હંમેશા અપ્રિય જ રહી હોવા છતાં તેની વિના ચાલતું નથી. પરંપરાથી આવેલ ભરતીય આહાર પધ્ધતિના એક અભિન્ન અંગ સમી રાઈ એ ઔષધિય ગુણ તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે. દોઢ – બે ફૂટ ઊંચા રાઈના છોડ એ તેનાં ફૂલો આવે ત્યારે ખૂબજ સુંદર દેખાય …

ઔસધ

ગિરનાર પર રોપ-વે થવાની લીલી ઝંડી જોઇને આટલા બેબાકળા ન થાવ

ગિરનાર પર રોપ-વે થવાની લીલી ઝંડી જોઇને આટલા બેબાકળા ન થાવ, આટલા હરખઘેલા ન થાવ, મારા વાલા! ઉડનખટોલામાં બેસી નીચે ભરતવન-શેષાવન સામે જૈન મંદિરો અને ઉપર ભૈરવજપના ડીસ્કવરી ચેનલ જેવાં ‘અજોડ’ દ્રશ્યો માણવાનો રોમાંચ ભલે તમારા રૂવાંડા ઊભાં કરે પણ પર્વત પર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સમગ્ર વિસ્તારનું મેન્ટેનન્સ અને આપણી ‘બેજોડ’ સિવિક સેન્સનો વિચાર કરું છું ત્યારે મારા માથાનાં વાળ ઊભા …

Uncategorized

રોજ પીઓ હળદર વાળુ પાણી, થશે આટલા બધા ફાયદા

હળદર વાળુ પાણી રોજ સવારે ખાલી પેટ પાણી અથવા લીંબુ પાણી પીવાના ફાયદા તો તમે કદાચ જાણતા જ હશો, પણ શું તમે જાણો છો કે તે પાણી અથવા તો લીંબુ પાણીમાં થોડી હળદર નાખીને પીવાના પણ ઘણાં ફાયદા છે. જાણો, શું કહે છે એક્સપર્ટ્સ…2/5શું છે ફાયદા? રોજ સવારે નવશેકું હળદર વાળુ પાણી પીવાથી દિમાગ તેજ થાય છે. જો તમે રોજ …