બ્રેડના સેન્ડવીચ પકોડા

0

બ્રેડના સેન્ડવીચ પકોડા

સામગ્રી : બ્રેડની સ્લાઇઝ ૧૦ નંગ , બાફેલા બટાકા ૨૫૦ ગ્રામ , ચણાનો લોટ ૨ કપ , વાટેલા લીલા મરચા ૧ / ૨ ટી . સ્થૂન , મીઠું સ્વાદ પ્રમાણે , ધાણાનો પાઉડર ૧ / ૨ ટી , સૂન , અનારદાણાનો પાવડર ૧ ટી . સ્પેન , પંજાબી ગરમ મસાલો ૧ / ૨ ટી . સ્થૂન , સોડા ચપટી , તેલ તળવા માટે ,

રીત : | | બ્રેડની સ્લાઇઝને ત્રિકોણ કાપવી . તેની કિનારી કાઢી નાખવી , બાફેલા બટાકાનો માવો કરવો . તેમાં મીઠું , અનારદાણાનો પાવડર , ધાણાનો પાવડર , ગરમ મસાલો , વાટેલા મરચા મિક્સ કરી પૂરણ તૈયાર કરવું , ચણાના લોટમાં પાણી મિક્સ કરી સાધારણ પાતળું ખીરું તૈયાર કરવું . તેમાં મીઠું , લાલ મરચું , ખાવાનો સોડા નાખી મિક્સ કરી કલાક રાખી મૂકવું . બ્રેડની સ્લાઇઝ પર પૂરણ પાથરવું . તેના પર બ્રેડની સ્લાઇઝ મૂકીને સેન્ડવીચ તૈયાર કરવી . ખીરામાં – બોળીને ગરમ તેલમાં ગુલાબી રંગની તળી લેવી . ગરમાગરમ સોસ અથવા ચટણી સાથે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here