બ્રેડ પકોડા બનાવવાની રીત અચૂક વાંચજો અને શેર કરજો

0

બ્રેડ પકોડા (bread pakoda )બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો સામગ્રી

  • – આઠ બ્રેડ મધ્યમ આકારની
  • – એક બાઉલ બેસન, – બે ડુંગળી(onion), – ચાર લીલા મરચા(green chilli),
  • – એક ચમચી કોથમીર
  • – પા ચમચી હળદર પાવડર
  • – અડધી ચમચી ધાણા પાવડર
  • – એક ચમચી લાલ મરચું પાવડર
  • – પા ચમચી વરિયાળી
  • – પા ચમચી જીરું
  • – પા ચમચી અજમો
  • – નાનો ટુકડો આદુ
  • – મીઠું સ્વાદ અનુસાર
  • – તળવા માટે તેલ

બ્રેડ પકોડા (bread pakoda )બનાવવાની રીત:-સૌથી પહેલા ડુંગળી, લીલા મરચા, કોથમીર બારીક સમારી લો, પછી તેમાં બધા મસાલા મિક્સ કરી બેસન ઉમેરો અને થોડું-થોડું પાણી નાંખી તેને મિક્સ કરી ખીરું તૈયાર કરો. બેસનના ખીરાને થોડુ પાતળું રાખો જેથી તે બ્રેડને ચોટી શકે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી એક-એક બ્રેડને બેસનના ખીરામાં બોળી ધીમી આંચ પર તળો. તૈયાર બ્રેડ પકોડાને સોસ અને ડુંગળી સાથે સર્વ કરો.અમારી આ વાનગી તમને જરૂર પસંદ આવી હશે .
તમારી મનગમતી રેસીપી મેળવવા કમેન્ટ કરો અને અવનવી રેસીપી મેળવવા અમારું #facebook પેઝ #like અને #share કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here