October 20, 2020
Breaking News

પંજાબી મસાલો બનાવવાની રીત


સામગ્રી
: ૫૦ ગ્રામ જીરું૨ ટેબલસ્પુન શાહીજીરું૧૦ ગ્રામ તજ૫ ગ્રામ કાળામરી૧/૨ ટેબલસ્પુન લવિંગ૧૦ ગ્રામ મસાલા એલચી૫ ગ્રામ લીલી ઈલાયચી૩-૪ તમાલપત્ર૬-૭ નંગ જાવંત્રી૧ નાનું જાયફળ

પંજાબી મસાલો બનાવવાની રીત

એક પેનમાં બધા મસાલા લઈ, ધીમા તાપે, તેમાં બધા મસાલા થોડા શેકી લેવા. મસાલા ઠંડા થાય પછી તેને મિક્સરમાં એકદમ ઝીણા વાટી, ચારણીથી ચાળી લેવા. પછી મસાલાને કાચની એરટાઈટ બોટલમાં ભરી લેવો.કોઇપણ પંજાબી શાક બનાવતી વખતે જરૂર મુજબ ઉપયોગ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *