રક્તના ઉંચા દબાણવાળા માટે બનાવો અતિ ઉત્તમ અને ચટપટી રોટલી

0

ઓટસ અને અળસીની રોટીની રેસીપી એક ચટપટી રોટી જે સામાન્ય રોટી જેવી જ છે અને જીભમાં સ્વાદ ભરાઇ રહે એવો એનો મધુર સ્વાદ તમને જરૂરથી પસંદ પડશે . ઓટસ અને અળસીની રોટી સંપૂર્ણપણે પૌષ્ટિક સામગ્રી વડે તૈયાર કરવામાં આવી છે જે રક્તના ઉંચા દબાણવાળા માટે અતિ ઉત્તમ છે , કારણકે ઓટસમાં રહેલા બીટા લુકાગોન ( beta glucagon ) ઉચ્ચ રકતદાબ અને રક્તમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને દાબમાં રાખવા મદદરૂપ રહે છે . આમ , આ રોટી હૃદયની જાળવણી માટે મદદરૂપ તો છે , ઉપરાંત રોટીની ઉપર અળસીનો છંટકાવ તેને આકર્ષક તો બનાવે છે સાથે સાથે તેની પૌતિામાં પણ વધારો કરી તેને સ્વાદિષ્ટ બનાવે છે . આવી જ બીજી લો સોલ્ટ વાનગી જેવી કે ગ્રીન પીઝ પ અને કીમી ગ્રીન સલાડ પણ અજમાવવા જેવી છે .

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ , બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ , કુલ સમય ઃ ૨૫ મિનિટ , ૬ રોટી માટે . સામગ્રી : ૧/૨ કપ કવીક કિંગ રોલ્ડ ઓટસ , ૧ / ૨ કપ ઘઉંનો લોટ , ૨ ટેબલસ્પન અળસીનો પાવડર , ૧/૪ ટીપૂન હળદર , ૧/૨ ટીપૂન મરચાં પાવડર , ૧/૨ ટીપૂન ધાણા પાવડર , ૧/૮ ટીપૂન મીઠું , ૩ ટીપૂન અળસી છાંટવા માટે , ઘઉંનો લોટ વણવા માટે , ૧ ૧/૨ ટીપૂન તેલ , રાંધવા માટે . રીતઃ એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો . , આમ તૈયાર થયેલી કણિકના ૬ સરખા ભાગ પાડો . , હવે કણિકના એક ભાગને ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો . , આ વણેલા ભાગ પર ૧/૨ ટીસ્પન જેટલી અળસીનો છંટકાવ કરી લો . , વણલા ભાગને ફરીથી ગોળાકારમાં વણી લો . , અક નોન – સ્ટીક તવાને ગરમ કરી , રોટીને મધ્યમ તાપ પર ૧/૪ ટીપૂન તેલ વડે તે બન્ને બાજુએથી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો . , રીત ક્રમાંક ૩ થી ૬ મુજબ બાકીની ૫ રોટી તૈયાર કરો . , તરત જ પીરસો . હું ૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here