ગમે તેવી ખંજવાળ દૂર કરશે આ અમરવેલમાં અનેક એવા દિવ્ય ગુણ જોવા મળે છે

0

અમરવેલમાં અનેક એવા દિવ્ય ગુણ જોવા મળે છે જેનાથી રોગોને આસાનીથી ઘરેલુ ઉપચાર કરી શકાય છે. ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી પ્રાપ્ત થતા આ ઔષધીની અનેક વિશેષતાઓ છે. સાથે જ અનેક લોકોના ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

કેવી રીતે ઓળખશોઃ- અમરવેલ મૂળ વગરની પરોપજીવી વેલ છે. આ ઝાડની ઉપર પોતાની વેલને ફેલાવીને ઉગી આવે છે. વગર મૂળની આ વેલ ઉપર તરફ ચઢે છે. તેમાં ગુચ્છામાં સફેદ ફૂલ પણ લાગે છે.

ઉપયોગઃ- ગમે તેવી ખંજવાળ હોય, અમરવેલ પીસીને તેનો લેપ કરવાથી ખંજવાળ સમાપ્ત થઈ જાય છે. -પેટ ફૂલવા તથા અફારો થાય ત્યારે તેના બીજ પાણીમાં ઉકાળીને પીસી લો. તેના ઉકાળાનો લેપ પેટ ઉપર લગાવાવથી અફારો અને પેટની પીડા દૂર થઈ જશે.-ખૂનની ખરાબી થાય ત્યારે કોમળ તાજી ફળિયોની સાથે તુલસીના ચાર-પાંચ પત્તાને ચાવીને ચૂસવી જોઈએ. -તેનાથી પત્તાનો રસ પીવાથી મૂત્ર સંબંધી વિકાર દૂર થઈ જાય છે.- અમરવેલના ફૂલોને ગુલકંદ બનાવી ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે.-

– અમરવેલને પાણીમાં ઉકાળીને તેને સોજાની જગ્યાએ શેક કરો. થોડા જ દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી સોજો ઓછો થઈ જાય છે.- અમરવેલના પત્તાના રસમાં સાદુ મીઠુ મેળવી દાંત ઉપર ઘસવાથી દાંત ચમકી જાય છે.- અમરવેલની ડાળીનું દૂધ ચહેરા ઉપર લગાવવાથી ગજબનો નિખાર આવે છે.

– આ પ્રયોગથી મહાવરી નિયમિત થવા લાગે છે.- અમરવેલના ચૂર્ણને સૂઠ અને ઘી મેળવી લેપ કરવાથી જૂનો ઘાવ ભરાઈ જાય છે કે તેના બીજ પીસીને જૂના ઘાસ ઉપર લેવ કરો, તેનાથી ઘાવ સારો થઈ જાય છે.માહિતી : SARAS : આપણું ગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here