આ આસન કરવાથી વજન ફટાફટ ઉતરશે

0

યોગ કરવા માટે સૌથી સારો સમય સવારનો છે કારણ કે આ સમયે મન શાંત હોય છે . યોગ કરવાની જગ્યા શાંત , સ્વચ્છ હોવી જોઇએ વજન ઘટાડવામાં મદદ કરે સૂર્યમુદ્રાસન ગ માનસિક અને શારીરિક હેલ્થ જાળવવામાં બહુ મદદ કરે છે . ‘ યોગનાં દરેક આસનનું આગવું મહત્ત્વ છે અને તમારી જરૂરિયાત પ્રમાણે નિયમિત રીતે યોગ્ય આસન કરવાથી ચોક્કસપણે ફાયદો થાય જો તમારો ઇરાદો વજન ઘટાડવાનો હોય તો સૂર્યમુદ્રાસન નિયમિત રીતે કરવાથી ચોક્કસ પરિણામ મળશે .

સૂર્યમુદ્રાસન કરવાની રીત સૂર્યની આંગળી અનામિકા છે , જેને રિંગ ફિંગર પણ કહેવામાં આવે છે . સૂર્યમુદ્રા કરવા માટે સૂર્યની આંગળીને હથેળીની અંદર દબાવીને તેને અંગૂઠાથી દબાવવાની છે , બાકી વધેલી ત્રણે આંગળીઓને સીધી રાખો તેને સૂર્યમુદ્રા કહેવામાં આવે છે . આ સૂર્યમુદ્રા કરીને પછી શાંતિપૂર્વક પલોઠી વાળીને બેસવાથી લાભ થાય છે . આ મુદ્દાને કરવાથી શરીરનું વધારાનું વજન ઉતરે છે .

આ એક ખૂબ જ ઉપયોગી આસન છે . તેને કરવાથી તમારા શરીરનું કોલેસ્ટેરોલ ઓછું થાય છે જેના કારણે અનેક બીમારીઓથી મુક્તિ મળે છે . ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક આ યોગ તમારા માટે કોઇ વરદાનથી ઓછું નથી . આ તમારા શરીરને ફિટ રાખવામાં મદદ કરવાની સાથે જ શરીરના સોજાને ઓછા કરે આ યોગ ગર્ભવતી મહિલા માટે ખૂબ લાભદાયક છે .

ગર્ભાવસ્થા પછી જ્યારે પેટનો ભાગ વધી જાય છે ત્યારે આ આસન નિયમિત કરવાથી પેટ ઓછું થઈ જાય છે . સૂર્યમુદ્રાસન કરવાથી તમારા શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે . એકાગ્રતામાં વધારો આ યોગ કરવાથી તમારા મગજને શાંતિ મળે છે અને તેની એકાગ્રતામાં વધારો થાય છે . તેનાથી તમારા શરીરને પણ ફાયદો થાય છે . આ આસન યોગ્ય પાચન માટે ઘણું ફાયદાકારક છે .

નિયમિત રીતે સૂર્યમુદ્રાસન કરીને સંપૂર્ણ સ્વસ્થ રહી શકો છો . યોગ કરવા માટે સૌથી સારો સમય સવારનો છે કારણ કે આ સમયે મન શાંત હોય છે . તેથી યોગ કરવાનું સરળ પડે છે . યોગ કરવાની જગ્યા શાંત , સ્વચ્છ હોવી જોઇએ . યોગ શરૂ કરતાં પહેલાં આંતરડાં સ્વચ્છ હોવા જોઇએ . આ ઉપરાંત , બ્લેડર પણ ખાલી હોવું જોઇએ . નાક સાફ કરી અને ગળું ખંખેરીને યોગ કરવાનું શરૂ કરો .

બની શકે તો એકાદ ગ્લાસ પાણી પીઓ . યોગ કરતી વખતે ઢીલાં અને કમ્ફર્ટેબલ કપડાં પહેરવાં જરૂરી છે . કોટન અથવા લાયક્રાના પેન્ટ અને શર્ટ પહેરવા સૌથી સારા પડે છે .

સોજા ઓછા કરે છે . આ યોગ કરવાથી શરીરને ફિટ રાખવામાં મદદ થાય છે . શરીરના સોજાને ઓછા કરે છે . આ તમારા માટે અસરકારક અને ફાયદાકારક યોગ છે . તમારે આ યોગ નિયમિત કરવા જોઇએ . શરીરનો મેદસ્વીપણું ઓછું કરે આ યોગ ગર્ભવતી માટે ખૂબ જ લાભદાયી છે . જ્યારે તમે મા બનો છો , ત્યારે તેના પછી તમારા પેટનો આકાર વધવા લાગે છે આ સમય માટે આ યોગ ખૂબ વધારે સારો છે , આ યોગાસન કરવાથી તમારું પેટ ઓછું થઇ જશે .

પ્રોન લાઈંગનું મહત્વ પ્રોન પોઝિશનિંગ વેન્ટિલેશનમાં સુધારો કરે છે , એલ્વિઓલર એકમોને ખુલ્લા રાખે છે અને શ્વસન સરળ રાખે છે . > પ્રોનિંગ ત્યારે જ જરૂરી છે જ્યારે દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને Sp0294 થી નીચે આવે છે ( ૯૪ થી ઓછું ) તાપમાન , બ્લડ પ્રેશર અને બ્લડ સુગર જેવા અન્ય ચિલો સાથે Sp02 94 નું નિયમિત નિરીક્ષણ હોમ આઈસોલેશન દરમિયાન મહત્વપૂર્ણ છે . હાઈપોક્સિયા ( સમાધાનયુક્ત ઓક્સિજન પરિભ્રમણ ) ચૂકી જવાથી જટિલતાઓ વધુ ખરાબ થઈ શકે છે . સમયસર પ્રોસિંગ અને સારું વેન્ટિલેશન મેઈનટેન કરી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે . ઓશીકાની સ્થિતિ > ગળાની નીચે એક ઓશીકું > છાતીની નીચે એક અથવા બે ઓશીકા ઉપરની જાંઘ સુધી પિંડીઓની નીચે બે ઓશીકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here