શરદી, ખાંસી, તાવમા અક્સીર ઇલાજ તુલસીના પાનનો ઉકાળો બનાવવાની રીત

0

આ કપરા સંકટમાં કેટલાક લોકો મધથી લઈને ગિલોય અને અશ્વગંધાની મદદથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ બધી વસ્તુઓ પર નાણાં ખર્ચ કરતા પણ વિચારી રહ્યા છે. તો આજે અમને તમને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે ઉકાળો બનાવવાની એક સરળ રીત જણાવી રહ્યા છે. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિ તો વધારશે જ સાથે તમારા શરીરને કોરોના સામે લડવા વધુ સારી રીતે સક્ષમ થઈ જશે.

ઉકાળો બનાવવાની રીત 4થી 5 તુલસીના પત્તા 1/2 નાની ચમચી ઈલાયચી પાવડર 1/4 નાની ચમચી કાળા મરીનો પાવડર 1 ઈંચ આદુ 3થી 4 સુકી દ્રાક્ષ તમારી પાસે આમાંથી જે પણ ઉપલબ્ધ છે. તમે તેનો ઉપયોગ કરી ઉકાળે બનાવી શકો છો. આવી રીતે બનાવો ઉકાળો અથવા ચા એક નોન સ્ટીક પેક અથવા કોઈપણ ચા બનાવતા વાસણમાં બે ગ્લાસ પાણી નાખો. ત્યારબાદ આ પાણીમાં તુલસી, ઈલાયચી પાઉડર, કાળા મરી, આદુ અને સુકી દ્રાક્ષ મિક્ચરમાં મિક્ષ કરી પાઉડર બનાવી નાખો અને 15 મિનિટ સુધી ઉકળવા દો… ત્યારબાદ તેને ઠંડી થવા મુકી દો અને પછી તે ગાળીને પી લો… આમાં તમે સ્વાદ માટે ગોળ અને લીંબુનો રસ પણ મિશ્રણ કરી શકો છો.

ઉકાળો . રીતઃ તપેલીમાં ૧૦૦ મિ.લિ. પાણી , ૫ ગ્રામ તુલસીનાં પાન , ૨ ઇલાયચી , ૨૦ મિ.લિ. દૂધ , ૨૦ ગ્રામ ખાંડ . ૧/૪ ચમચી હળદર ચૂર્ણ , ૧૦ નંગ મરી ઉમેરી થોડાક સમચ માટે ધીમા તાપે ઉકાળો . ( ઈલાયચી અને મરી ખાંડીને નાખવા ) • પાણી બળીને , ર થઇ જાય એટલે ઉતારી ઠંડુ પડવા દેવું . આ પ્રવાહીને સુતરાઉ કાપડથી ગાળી , કાચની બોટલમાં ભરી લેવું . • તાજા ઉકાળાનો જ ઉપયૌગ કર . ઉિપયોગ : ઉકાળો -૧ ૧૦ ચમચી અથવા ઉકાળો -૨ ૫ ચમચી દિવસમાં 3 વાર પીવાથી શરદી , ખાંસી , તાવ , સુરતી વાયુમાં ફાયદો થાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here