ધરે બનાવો કાઠિયાવાડી વરાળિયું શાક

0

બનાવો કાઠિયાવાડી વરાળિયું શાકGujarati રેસિપી : વીકેન્ડમાં ઘણાંના ઘરે ફેમિલી પાર્ટીઝ અને કીટી પાર્ટીઝનું આયોજન થતું હોય છે, જેમાં અવનવી ટેસ્ટી અને ચટપટી વાનગીઓ બનાવવામાં આવે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કાઠિયાવાડી વરાળિયા શાકની રેસિપિ. વરાળિયું શાક Kathi wadi Vegetable

  • વઘાર માટેઃ
  • અડધી ચમચી રાઇ
  • અડધી ચમચી જીરું
  • 200 મિલી તેલ
  • બે-ત્રણ સૂકાં લાલ મરચાં
  • બે-ત્રણ તમાલપત્ર
  • મીઠો લીમડો
  • સામગ્રીઃમસાલાની સામગ્રીઃ
  • ભરવા માટે 5-6 ડુંગળી
  • 5-6 ટામેટાં 7-8 રીંગણ
  • 7-8 લીલાં મરચાં 5-6 બટાકાં
  • પા કપ શીંગદાણા
  • એક કપ ચણાનો લોટ
  • એક કપ ઝીણી સમારેલી કોથમીર
  • ત્રણ ટેબલસ્પૂન આદું-મરચાં-લસણની પેસ્ટ
  • ત્રણ ટેબલસ્પૂન કાશ્મિરી લાલ મરચું
  • ત્રણ ટેબલસ્પૂન લીંબૂનો રસ
  • બે ટેબલસ્પૂન ધાણાજીરું
  • બે ટેબલસ્પૂન ખાંડ
  • એક ટેબલસ્પૂન મીઠું
  • એક ટેબલસ્પૂન ગરમ મસાલો
  • એક ટેબલસ્પૂન હળદર
  • એક ટેબલસ્પૂન વરિયાળી
  • અડધી ટેબલસ્પૂન મરી
  • પાંચ લવિંગ
  • બે ઈંચ તજનો ટુકડો
  • ચાર-પાંચ ટેબલસ્પૂન તેલ

પૂર્વ . તૈયારીબનાવો . કાઠિયાવાડી વરાળિયું… શાક. Gujarati.
એક ઈંચ આદુ, બે લીલાં મરચાં અને 15 કળી લસણની પેસ્ટ બનાવી લેવી. એક કપ ડુંગળીની પેસ્ટ બનાવી દેવી. એક-દોઢ કપ ટામેટાંની પ્યુરી બનાવી લેવી. સીંગદાણા ક્રશ કરી ..પાવડર બનાવી લો. વરિયાળી, મરીદાણા, તજ, લવિંગ અનેબાદિયાની બે પાંખડી લઈ પાવડર બનાવી દેવો. શાકને વરાળથી …બાફવા માટે થોડી કાંકરી-કપચી ધોઇને સાફ કરી દેવી.રીતઃ (A) ..સૌ પ્રથમ વરાળિયા શાક માટેના મસાલો બનાવી લો. આ માટે ગેસ પર કઢાઇ ગરમ કરવા મૂકી ચણાના લોટને 5 ટેબલસ્પૂન તેલમાં શેકી લો. ગેસની આંચ ધીમી રાખવી અને સતત હલવતા રહેવું લોટમાંથી સુગંધ આવવા લાગે અને તેલ છૂટું પડવા લાગેએટલે ગેસ બંધ કરી લોટ ઠંડો પાડવો.(B) ત્યારબાદ મસાલો ભર વા માટેડુંગળી બટાકાં અને રીંગણમાં કાપા મૂકો.મરચાંમાં પણએક બાજુ કાપો મૂકો. ટામેટાંનો ઉપરનો ભાગ દૂર કરી અંદરથીપલ્પ કાઢી લો, જેથી સ્ટ ફિંગ ભરી શકાય.(C)ત્યારબાદ શેકેલાચણા ના લોટને એક મોટા બાઉલમાં લો. ત્યાર બાદ અંદર …કોથમીર, આદુ-મરચાં અને લસણની પેસ્ટ, ક્રશ મરી-મસા લાનો. પાવડર, સીંગદાણાનો ભૂકો, લાલ મરચું, ખાંડ, ધાણાજીરું,.હળદર, ગરમ મસાલો, મીઠું અને લીંબુનો રસ વગેરે ઉમેરી મિક્સ કરી લો. મસાલો મિડિ યમ સોફ્ટ રાખવો, વધારે સોફ્ટ ન થઈ જાય એનું ધ્યાન રાખવું.(D)શાકને વરાળથી બાફવા માટે એક મોટા સ્ટીલના તપેલામાં કપચી ભરી લો. કપચીનું 2 ઈંચ જેટલું લેયર કરવું. ત્યારબાદ કપચીના લેવલથી થોડું ઓછું પાણી ભરો સ્ટવ ની મિડિયમ રાખી ગરમ થવા દો.કાપા પાડેલ રીંગણ બટા કાંઅને મરચાંમાં સ્ટફિંગનો મસાલો દબાવી-દબાવીને ભરીલો.ડુંગળીમાં મસાલો ભરવાની જરૂર નથી. ટામેટાંમાં પણ સ્ટફિંગ ભરી.. લો.(E) બટાકાંને ચઢતાં બીજાં શાકભાજી કરતાં.. વધારે …સમય લાગે છે. તેથી સૌપ્રથમ કપચી પર બટાકાં મૂકીને ઢાંકીને સાતેક મિનિટ માટે બફાવા દો. સાતેક મિનિટ બાદ બટાકાં પર રીંગણ, ટામેટાં મરચાં અને ડુંગળીને ગોઠવીને બધાં શાક વરાળથી બફા વા દો. વચ્ચે-વચ્ચે શાક વધારે ન બફાઇ જાય એ માટે ચેક કર તા રહેવું. બધાં શાક બરાબર બફા ઇ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો. (F) હવે વઘાર માટે એક મોટી કઢાઇ ગરમ.. કરવા મૂકો અને અંદર 200 મીલી તેલ મૂકો. ગેસની ફ્લેમ મિડી યમ રાખવી. તેલ ગરમ થાય એટલે રાઇ અને જીરું નાખો. ત્યારબા દ તેમાં તજ, તમા લપત્ર, સૂકાં લાલ મરચાં અને મીઠો …લીમડો નાખો. ત્યારબાદ એક કપ ડુંગળીની પેસ્ટ ઉમેરી 2 મિનિટ ..ચઢ વા દો. આ પછી અંદર વધેલો સ્ટ ફિંગનો મસાલો ઉમેરો.. ત્યાર બાદ અંદર ટામેટાની પ્યુરી ઉમેરો અને 4-5 મિનિટ ચઢવા …દો.(G) પાંચેક મિનિટ બાદ અંદર દોઢેક લીટર પાણી ઉમેરો. શાક ઠંડુ પડશે એટલે ઘટ્ટ બનશે. બધું બરાબર મિક્સ કરી ઉકળાવા દો. બરા બર ઉકળી જાય એટલે અંદર વરાળથી બાફેલાં.. શાક ઉમેરો. શાક ગ્રેવીમાં હળવા હાથે મૂકવાં, જેથી ગ્રેવી…. બહાર નીકળી જાય. ત્યારબાદ શાકને હળ વા હાથે થોડાં મિક્સ કરી લો.(H).. તૈયાર છે કાઠિયાવાડી ફેમસ વરાળિયું શાકકોથમી રથી ગાર્નિશ કરી ભાખરી કે રોટલા સાથે સર્વ કરો સાથે ડુંગળી તળેલાં મરચાં અને કોબીનો સંભારો પણ પીરસવોનીચે આપેલી લિન્ક ખોલો પેઝ લાઇક કરો. ફેસબુક …પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી રેસીપી અને હેલ્થ ટીપ્સ ની માહિતી અને તમારા માટે લાવતા રહીશુંઅમા રો આ લેખ વાચવા બદલઆપનો આભાર. https://www.facebook.com/gujaratirecipeandhelth

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here