ઉનાળામાં તરબૂચ ખાવાના ફાયદા જાણો અને મિત્રોને શેર કરો

6

તરબૂચ  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમા ફેટ કે કેલેસ્ટ્રોલ નથી , પંરતુ ફાઈબર અને પાણીનો હાઈ કંટેટ તમારી બોડી સિસ્ટમમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને તમારી ત્વચા સ્વસ્થ તેમજ ચમકદાર બનાવવાનું કામ કરે  છે. સાથે જ આ આપણા શરીરના પાચન તંત્રને પ્રાકૃતિક રૂપે મજબૂત પણ  બનાવે છે.

તરબૂચમાં સાઈટો ન્યૂટ્રીશિયન જેને ‘લાયકોપેન’ કહેવામાં આવે  છે, જે તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં રહે છે. લાયકોપેન મતલબ રેડ પિગમેંટ જે ટામેટામાં પણ હોય છે. આ ઘાણા પ્રકારના કેંસર ખાસ કરીને પ્રોસ્ટેટ, બ્રેસ્ટ  અને લંગ કેંસરના સંકટને ઘટાડે છે. લાઈકોપેન હાર્ટ એટેકના સંકટને પણ ઓછો કરે છે. આથી કેન્સર અને હાર્ટ એટેકના દર્દીઓએ તરબુચનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએતરબૂચમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં હોય  છે. જે કોઈપણ ઈંફેક્શનથી બચાવે છે. અસ્થમા, આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબિટીઝમાં આ ઉપચારાત્મક પ્રભાવ કરે છે. ડાયાબિટિઝ માટે તરબૂચના બીજ ફાયદાકરક સાબિત થાય છે.આમ માત્ર તરબૂચ જ નહિ પરતું તેના બીજ પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે  તરબૂચમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં રહેલુ છે. જે કોઈપણ ઈંફેક્શનથી બચાવે છે. અસ્થમા, આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબિટીઝમાં આ ઉપચારાત્મક પ્રભાવ કરે છે. ડાયાબિટિઝ માટે તરબૂચના બીજ ફાયદાકરક સાબિત થાય છે. આ પોટેશિયમનુ શ્રેષ્ઠ સ્ત્રોત મનાઈ છે. પોટેશિયમના સ્તરમાં ઉણપ બોડી મસલ્સમાં ક્રમ્પ્સનુ કારણ બને છે. તરબૂચમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને  નિયંત્રિત કરે છે, આ કિડની સ્ટોનને વધતા રોકે છે અને ઓસ્ટિયોપોરોસિસ અને હાર્ટ બીટને રેગુલર  કરે છે. આમા રહેલા વીટા કૈરોટિનના કારણે જોવાની ક્ષમતા ખાસ કરીને રાત્રે વધે છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે વીટા કૈરોટિન અને વિટામિન-સી હાર્ટ ડિસીઝ, કેન્સર  અને બીજી  ઘણી બધી બીમારીઓથી બચાવે છે. આથી ઉનાળાની સિઝનમાં તરબુચનું સેવન વધુ પ્રમાણમાં કરવું જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here