શરીરની રોગપ્રતિકાર ક્ષમતા વધારવા, ઓક્સિજન વધારવા, તણાવ દૂર કરવા, ગભરામણથી છુટકારો મેળવવા માટે કરો આ આસન
ઈમ્યુનિટી સુધરે છે , દુખાવો ઘટે છે શરીરમાંથી ઝેરી તત્ત્વો ઘટેછે ધીમો , ઊંડો , લાંબો શ્વાસ લેવાથી શરીરને ડિટોક્સિફાય અને શાંત ભાવને પાછો લાવવામાં મદદ મળે છે . સારી ઊંઘમાં ફાયદો થાય છે . જો અનિદ્રાની ફરિયાદ હોય તો ઊંધતા પહેલા ઊંડા શ્વાસ લો . કાર્બન ડાયોક્સાઈડ કુદરતી ઝેરી કચરો છે , જે શ્વાસ … Read more