ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ
નવા વાસણમાં બ્રાન્ડનું સ્ટીકર દુર કરવા? નવા વાસણમાં બ્રાન્ડનું લેબલ લાગેલું હોય છે જેને કાઢવું થોડું મુશ્કેલ હોય છે . તેના માટે તમે વાસણને ઊંધી તરફથી ગેસપર સહેજ ગરમ કરી લો જેથી લેબલ પોતાની જગ્યા છોડી દે અને પછી યાકૂનો હળવા હાથે ઉપયોગકરીલેબલ કાઢી લો . તમે બ્હાર ગામ ગયા છો અને દૂધ સાથે છે તો દૂધ બગડે નહિ … Read more