પશ્ચિમોત્તાનાસન આસન કરવાના ફાયદા અને રીત
પશ્ચિમોત્તાનાસન આસન કરવાથી તમારા શરીમાં અનેકગણા ફાયદા થાય છે આ અઆસ્ન કરતા પહેલા તેના ફાયદા જાણવા જરૂરી છે : આ પશ્ચિમોત્તાનાસ આસનથી સ્નાયુ ઓ અને માસંપેશીઓ કસાઈને મજબૂત અને નીરોગી બને છે . તમારી દરરોજ ચાલવાની શક્તિ આવે છે. પેટની અંદરના અવયવો જેવાં કે જઠર, , પીઠ, મૂત્રપિંડ આંતરડાં, કાળજું વગેરે સુદ્ઠ બને છે અને … Read more