તમારે આખી જિંદગી સ્વસ્થ રહેવું છે તો ખાવ પલાળેલા આના ૧૦ દાણા
દ્રાક્ષમાં રહેલા વિશિષ્ટ તત્વો : દ્રાક્ષમાં દ્રાક્ષશર્કરા (ગ્લુકોઝ), ટાર્ટરિક એસિડ, સાઇટ્રિકએસિડ, સોડિયમ અને પોટેશિયમ ક્લોરાઈડ, પોટેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ રહેલાં છે આ ઉપંરાત દ્રાક્ષ એન્ટિઓકિસડન્ટ પણ છે. મુનક્કા -કિસમિસ (સૂકી દ્રાક્ષમાં) કેલ્શિયમ, મેગ્નેશિયમ પોટેશિયમ, ફોસ્ફરસ અને લોહ તત્વ રહેલાં છે. રેસિન, વિટામીન-A, વિટામીન- B6, વિટામીન – B12 અને સાકર (સુગર) પણ હોય છે. દ્રાક્ષમાંનો રસ અને […]
તમારે આખી જિંદગી સ્વસ્થ રહેવું છે તો ખાવ પલાળેલા આના ૧૦ દાણા Read More »