ચોળાફળી અને પાણીપુરીની પૂરી બનાવવા માટેની રીત
ચોળાફળી બનાવવા જરૂરી સામગ્રી: 300 ગ્રામ ચોરાફળી નો લોટ, 1 પેકેટ ઇનો, 1 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી હળદર,તળવા માટે તેલ, આટામણ માટે ચોખાનો લોટ, મરચું અને સંચળ પાઉડર ઉપર ભભરાવવા માટે ચોળાફળી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક બાઉલ માં ચોરાફળી નો લોટ લઈ તેમાં મીઠું, તેલ, ઇનો અને હળદર નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં […]
ચોળાફળી અને પાણીપુરીની પૂરી બનાવવા માટેની રીત Read More »