આ ફળની નકામી છાલના ઉપયોગ જાણીને ક્યારેય ફેંકશો નહિ
આ એક એવું ફળ છે કે ફળતો ઉપયોગી જ છે સાથે સાથે તેની નકામી છાલ ખુબ ઉપયોગી છે ઉપયોગી દાડમની નકામી છાલના પણ અનેકગણા ફાયદા છે. સામાન્ય રીતે દાડમના દાણાનો ખુબ જ ઉપોયોગ કરવામાં આવતો હોય છે અને તેની છાલને નકામી ગણીને ફેંકી દેવામાં આવતી હોય છે . પરંતુ દાડમની છાલના પણ અનેકગણા ઉપયોગ છે. … Read more