નાનકડી એલચી ખાવાથી અનેક ફાયદા થાય છે જે ઘણા લોકો નહિ જાણતા હોય
એલચી કે ઈલાયચી ભૂખ વધારવામાં મદદ કરે છે સામાન્ય ભાષામાં લોકો તેને નાની ઈલાયચી પણ કહેવામાં આવે છે તે તીખા અને આંશિક રીતે પુરરસ યુક્ત હોય છે સ્વભાવમાં ઠંડી અને પચવામાં હલકી છે . તે પચ્યા પછી પણ તીખો રસ જ ધરાવે છે . તે વાયુનો પણ નાશ કરનારી માનવામાં આવે છે તે ભોજનમાં ભૂખ … Read more