Home 2022 February

Monthly Archives: February 2022

અનાજ બગડતા અટકાવવા માટે અનાજ ની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી. ભરેલા પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સફળતા રહે છે ..... જુના બટાટા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ રહેશે . શાક ની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળીયેર નાખવાથી શાક...
દરેક મહિલાઓ રસોડાને સ્વચ્છ  રાખવા માટે અનેક ઉપાયો કરતી હોય છે છતાં પણ  બનાવતી વખતે  થોડું ઘણું રસોડામાં નીચે કે પ્લેટફોર્મ પર પડતુ હોય  છે જેનાથી રસોડાની લાદી ચીકણી થઇ જાય છે. આમ લાદી પર  તેના પર ચાલવાથી પગ ચોંટે છે ક્યારેક ભીનું થાય તો લસડી પણ જવાઈ છે. અહી ગૃહિણીઓને ઉપયોગી થાય એવી કિચન સાફ રાખવા માટેની થોડી ટીપ્સ...
શું તમે પણ વેલેન્ટાઇન ડે સ્પેશીયલ બનાવવા માંગો છો તો આ રહી આજના દિવસની રેસીપી ગાર્લિક બ્રેડ બનાવવા માટે જરૂરી સામગ્રી: ચાર સ્લાઇસ બ્રેડ (મોટી) ચાર કળી લસણ-વાટેલું મીઠું મરી સ્વાદ પ્રમાણે બે ગ્રામ બટર ગાર્લિક બ્રેડ  બનાવવાની રીત: બટરમાં વાટેલું લસણ તથા મીઠું અને મરી મિક્સ કરી લેવા. (બટર વધારે ખાતા હો તો બ્રેડની સ્લાઇસ પર જરૃરી બટર લગાડીને) આ...
દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ રવિવારે સવારે બનાવાનો નાસ્તો: કોથમીર મરચા બિસ્કીટ ભાખરી બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 કપ ઘઉંનો ઝીણો લોટ 1 કપ ઘઉંનો કરકરો લોટ 1/4 કપ તેલ 1/2 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન મીઠું ...
કોથમીર કળી |  બનાવવા માટે જરૂરી સામગ્રી: શિયાળાની સીઝન હોય એટલે કોથમીર નાર્કેતમાં ખુબ આવે છે એ પણ તજે તાજી તો આ કોથમીરની સિઝનમાં બનાવો ખુવ ટેસ્ટી અને બધાને ભાવે એવી કોથમીર કળી 1 કપ મેંદો 1/2 કપ ઘવનો લોટ મીઠું ટેસ્ટ મુજબ 1/2 અજમો 4 ચમચી મોણ માટે તેલ મુઠી પડતું સ્ટફિંગ માટે 1 નંગ બાફેલું બટાકુ 1 બાઉલ કોથમીર જીની સમારેલી 1 બાઉલ જીણી ચણા ની સેવ 2 ટી સ્પૂન ખજૂર આંબલી ની ચટણી 1/4...
રોજીંદા જીવનમાં રસોડાને લગતી અનેક નાની મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે. અ કેટલીક જરૂરી ટિપ્સ જે તમારા રસોડામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ રસોડાની ટીપ્સ તમને ઉપયોગી જણાય તો જરૂર શેર કરજો  અંકુરિત અનાજને ફ્રીજમાં મુકતા પહેલા તેમા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો, આવુ કરવાથી તેમા વાસ નહી આવે. જયારે પણ તમે આ કઠોળ ખાશો ત્યારે...
આજના જમાના માં કોને સુંદર દેખાવું નથી ગમતું  પછી ભલે ને મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર દેખાય એ માટે ખુબ મહેનત કરતા હોય છે નવી નવી કેમિકલ વારી પ્રોડકસનો ઉપયોગ કરતા હોય છે અને અત્યારે વધારે પડતા જંક ફૂડ ખાવાથી મોં પર ખીલ નીકળે છે આ ખીલ દુર કરવા માટે પણ અનેક નવા નવા ઉપાયો...
શું તમારું બાળક પણ પથારીમાં પેશાબ કરી લે છે તો જરૂર આ આર્ટીકલ વાંચજો પાચથી સાત વર્ષની ઉંમર પછી પણ કેટલાંક બાળકોમાં દર અઠવાડિયે ઓછામાં ઓછાં ૨-૩ વખત ઊંઘમાં જ મૂત્ર ત્યાગ થતો હોય છે અને તે કારણે બાળક અને માતા - પિતા બંને ચિંતામાં મુકાઇ જતાં હોય છે. બાળકની મનોસ્થિતિ પણ આ તકલીફના કારણે બગડી શકે છે ....
ઓઈલી ત્વચા માટે ટી ફેસિયલ લાભદાયક છે. એક ચમચી પપૈયાના ગરમાં થોડીક હળદર અને બે ચમચીમુલતાની માટી મિક્સ કરી ચહેરા પર લગાડવાથી કાળા ધબ્બા ઓછા થશે. બે ટી બેગ્સને પલાડી પંદર મિનિટ સુધી આંખો પર મૂકી રાખવાથી આંખો નીચેની ફૂલેલી ત્વચા માટે રાહતનું કાર્ય કરે છે. આંખોને ઠંડક આપવા માટે એકદમ ઠંડા ગુલાબજળમાં બે કોટનબોલ પલાળી, તેનું વધારાનું પાણી નીચોવી આંખો ઉપર મૂકવાથી...
ઓટ્સ ચીક્કી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ રોલ્ડ ઓટ્સ ૧ કપ ચોપ્ડ ડ્રાય ફ્રૂટ ૧ ટેબલસ્પૂન સૂકી દ્રાક્ષ ૧ ટેબલસ્પૂન ડ્રાય બ્લૂબેરી ૧ ટેબલસ્પૂનડ્રાય ક્રેનબેરી ૨ ટેબલસ્પૂન ઘી ૧ કપ ગોળ ૧/૪કપ સમારેલી ખજૂર સૌપ્રથમ એક પેન માં ઓટ્સ લો અને તેને ધીમા તાપે શેકી લો. શેકાઈ જાય એટલે એક બાઉલ મા કાઢી લો. હવે પેન મા ૧ ટેબલસ્પૂન ઘી લઈ એમા સમારેલા ડ્રાયફ્રૂટ શેકી લો....