બાળકોને પસંદ આવે તેવા નાસ્તાની રેસીપી
વેજીટેબલ રવા ઈડલી બનાવવા જરૂરી સામગ્રી: વેજીટેબલ રવા ઈડલી બનાવવાની રીત | vegitable rava idli : રવા માં દહીં છાશ સાથે મીક્સ કરો જરૂર પડે તો છાશ ઉમેરો પછી મીઠું બધા વેજીટેબલ કટ કરી ને ઉમેરો પછી ઈડલી સ્ટેન્ડ પર તેલ ચોપડો ઈનો મીક્સ કરી સ્ટીમ કરવા મૂકો ઠંડું થાય એટલે કાઢી લેવી ગરમાગરમ સર્વ … Read more