Home 2023 December

Monthly Archives: December 2023

ગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત પીશો તો થાક્યા વગર અનેક કામો કરી શકશો તેમજ બીપી નોર્મલ થશેગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત ગોળનું સરબત શિયાળામાં ટોનિક માનવામાં આવે છે આ સરબત ગરીબ અને શાહુકાર બધાને પોષાય એવું છે અને ફાયદા તો અનેકગણા તો ખરા જ તો રાહ કોની જોવો છો આજ થી આ ગોળનું સરબત પીવાનું શરૂ કરી...
પેપર કપમાં ચા -કોફી પીવાનું બંધ કરો… તેના કારણે બાવન પ્રકારના કેન્સર થઇ શકે છે આજના આ ઝડપી જમનામાં લોકોને વાસણ મંજવની આળસ આ પ્લાસ્ટિકના વાસણમાં જમે છે તેમજ દરરોજ disposebl પ્લાસ્ટિક ના કપમાં ચા કોફી પીવી છે આ તમને ધીમે ધીમે કેન્સર ને નોતરે છે જે કોઈ નથી જાણતા ઘણા લોકો જાણતા હોવા છત્તા આ ભૂલ કરતા હોય છે...
આ રીતે ઘરે બનાવો દહીંની ચટણી, ઘરના લોકો આંગળી ચાટતા રહી જશેશિયાળાની ગુલાબી ઠંડીમાં ખુબ ભૂખ લાગે છે આ ભૂખમાં ચટપટી વાનગી અને નવી નવી રેસિપિ ખાવાનું મન થાય છે તમે ચટપટી વાનગી બનાવો તેની સાથે આ દહીંની ચટણી જરૂર બનાવજો ઘરના લોકો આંગળા ચાટતા રહી જશે અને વારંવાર બનાવવાનું કહેશે આવો શીખીએ દહીંની અલગ લગ ચટણી બનાવવાની રીત દહીં...
ખેતસીભાઈનો ચમત્કારિક પ્રયોગ દાદા એ સમજાવ્યું પથરી થી બચવાનો ચમત્કારિક પ્રયોગ જો તમે આ પ્રયોગ કરશો તો અનેક બીમારી હમેશા માટે તમારાથી દૂર રહેશેખેતસીભાઇ સમજાવે છે જો તમે પાણી પીવાની સાચી રીત જાણી જશો અને પાણીની કિંમત કરતા શીખી જશો તો તમને પાણી અનેક બીમારીથી બચાવશે આમ જોઈ તો પાથરી થવાની મુખ્ય કારણ પાણી જ છે આપણે પાણી પી...
ફોટામાં બતાવેલ ઔષધી ફૂકડવેલ છે.જે ઔષધી આજે લુપ્ત તા નાં આરે હોય જેથી જેની પાસે જમીન, વાડો,અથવા વાવવાની સુવિધા હોય તેવા લોકોએ આના બીજ ગોતી અને દિવ્ય ગણાતી આં ઔષધી ને બચાવી લેવી જોઈએ. આ ઔષધી લીવર સબંધિત બીમારી માટે ખુબજ અક્ષીર છે.અને કુદરતની બક્ષિસ છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં લિવરના ન મટતા રોગોને મટાડનાર છે.જો આવી દિવ્ય વનસ્પતિ...
અજમાવી જૂઓ આ ઘરગથ્થું ઉપાય તમને રસોઈ કિંગ અને કિચન કિંગ બનાવી દેશે પહેલાના જમાના માં આપણા દાદા દાદી આજ રીતે જીવન જીવતા હતા જો તમને કઈ પણ વસ્તુ ખાધા પછી પેટમાં દુખતું હોય તો અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે. અને પેટમાં રહેલ જીવાણુનો નાશ થાય છે શિયાળામાં ઘણા લોકોને હાથ માં ચામડી ઉતરતી હોય છે અથવા...