Monthly Archives: January 2024
ટામેટાની આસાનીથી છાલ કાઢવા માટે આટલું કરો ટામેટાંની માત્ર છાલ કાઢવી હોય તો એની ઉપર ખૂબ ગરમ પાણી રેડવાથી છાલ નીકળી જશે.
કબાટમાં થતાં જીવજંતુ થી બચવા માટે લીંબુની છાલ તડકામાં સૂકવીને લાકડાના કબાટમાં મૂકી રાખવાથી જીવજંતુ નહીં થાય.
કાચના વાસણમાંથી ડાઘ કાઠવા માટે કાચના વાસણમાં ડાઘ પડયા હોય તો બે લિટર ગરમ પાણીમાં થોડાક કોસ્ટિક સોડા નાંખી રાતભર ડાઘાવાળા...
દરેકને કામમાં આવે તેવી કિચન માટેની સિક્રેટ ટીપ્સ | હેલ્થ ટીપ્સ | રસોઈ ટીપ્સ | ઘરગથ્થુ ટીપ્સ
admin - 0
મરડો થયો હોય અને મરડો મટાડવા માટે મરડો થયો હોય તો સફરજન કે દાડમનો રસ પીવાથી મરડામાં રાહત થાય છે
ઘણી વખતે બટાટા બાફતી વખતે બટાટા ફાટી જતા હોઈ છે આથી બટાટા નો સ્વાદ ફરી જાય છે આથી બટાટા બાફતી વખતે આટલું કરો બટાટા ફાટશે નહિ બટાટા બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાંખી દેશો તો બટાટા ફૂટશે નહિ.
કપડા પરથી...
બટાકાને બાફ્યા પછી થોડી વાર મૂકી રાખવાથી રાતા પડી જાય છે બટાકાને બાફીને તરત ઉપયોગમાં ન લેવા હોય અને બાફ્ય બાદ થોડી વારમાં બટાટાનો કલર રાતો થઇ જાય છે જો બટાકાનો રંગ એ જ રાખવો હોય તો આ ટીપ્સ અપનાવજો બટાકાને બાફયા પછી તેનો રંગ થોડો શ્યામ થઈ જાય છે . બટાકા બાફતી વખતે તેમાં લીંબુના રસનાં થોડાંટીપાં...
કરોળિયાના ઝાળા ઘરમાંથી કાઢવા માટે ઘરમાં સાફ સફાઈ કરતી વખતે આ રીતે ઘરને સાફ કરો ઘર ચક ચકટ થઈ જશે કરોળિયાના જાળા ઉતારતી વખતે ઝાડુને સહેજ ભીનું કરશો તો જાળા સરળતાથી અને સારી રીતે ઊતરશે.
ડુંગળી સુધારીયા પછી હાથમાંથી ડુંગળીની સુંગંધ કાઠવા માટે ડુંગળી સમાર્યા પછી હાથમાંથી તેની વાસ જલદી જતી નથી. લીંબુનો જરાક રસ લઈને હથેળી પર...
તમારી આજુ બાજુ ઊગી નીકળતી ઔષધ ને ઓળખો અને જાણો તેના આયુર્વેદ ઉપયોગો વિષે આજ આપડે વાત કરવાના છી ઔષધ અંકોલ આ ના મોટાં વૃક્ષો કાંટાવાળાં અને કાંટા વગરનાં એમ બે જાતનાં જોવા મળે છે પાન કરેણનાં પાન જેવાં જ દેખાવમાં હોય છે , તેના પણ લાંબાં રુંવાટીવાળાં અને બે આંગળ પહોળાં હોય છે. આપણે ત્યાં ઘણા વિસ્તારોમાં અંકોલ થાય...
એલ. આર. શાહ આયુર્વેદ હોસ્પિટલમાં વર્ષો જુના આંતરડામાં ચાંદાના રોગથી પિડાતા દર્દી ઓ એ આયુર્વેદ સારવારથી કાયમી રાહત મેળવી
વી. એમ.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સાથે સંલગ્ન એલ. આર. શાહ આયુર્વેદ હોસ્પિટલ ખાતે પેટના તમામ રોગોની આયુર્વેદ પથ્વીથી અનેક દર્દી ઓની સારવાર કરવામાં આવે છે, જેનાથી તેઓને કોઈ આડઅસર વગર વર્ષો જુની પેટની વ્યાધીઓથી છુટકારો મળે છે. તાજેતરમાં અલ્સરેટીવ કોલાઇટિસ એટલે...
રોજનો ઘરે એક પ્રશ્ન શું રાંધવું ? તો સિજન પ્રમાણે મહીનાનું મદદરૂપ થતું આ મેનુ લિસ્ટ… મજા કરો..પોતાની ઘરવાળીને મોકલી દો
admin - 1
દરેક ના ઘરમાં રોજ રોજ સવાર સાંજ એક જ માથા કૂત હોય છે જમવામાં શું બનાવવું રોજ રોજ એક ને એક વસ્તુ જમીને કંટાળો આવી છે તો તમારી આ ચિતા દુર કરવા માટે અમે લઈને આવિયા છીએ આખા મહિનાનું મેનુ લીસ્ટ એક વખત તમારી ઘરે આપી ડો એટલે વારંવાર ફોન કરીને શું જમવાનું બનાવવું પૂછશે નહિ
શિયાળાની સિજન ચાલે...
જે એસીડીટીની સમસ્યા હોય અને પેટમાં ગરમઝ રહેતી હોય તેને આ પ્રયોગ કરવો જોઈએ માખણ અને ખડી સાકરનો ભૂકો મિક્સ કરીને ખાવાથી પેટમાં ઠંડક થાય છે, એસીડીટી મટે છે. નિયમિત આ પ્રયોગ કરવાથી પેટમાં શાંતિ થાય છે એસીડીટીની સમસ્યા દૂર થાય છે . શરીરમાં થતી બળતરા શાંત કરવા માટે મોળી છાશમાં મીઠું અને વાટેલું જીરું નાંખીને પીવાથી શરીરમાં થતી...
વાળ માટે કયું તેલ અને શેમ્પૂ વાપરવું જોઈએ | વાળ સાવ બરછટ અને ટૂંક છે આટલું કરો | માથામાં થયેલ ટાલ માં પણ વાળ ઊગી નીકળશે કરો લગાવો આ તેલ | માથામાંથી વાળ ખૂબ જ ખરે છે | વાળ બરછટ હોય, બે મુખા વાળ હોય, વાળ વધતા ન હોય તો તે માટે અકસીર ઉપાય છે.
ઘણા...
શિયાળામાં શા માટે સ્ટ્રોક/પેરાલિસિસ શા માટે આવે છે | જાણો એટેક આવવાના કારણો વાંચવા ફોટા પર ક્લિક કરો
admin - 0
અત્યારે હાર્ટ એટેક આવવો સામાન્ય થઈ નાની ઉમરમાં પણ આ અટેક આવી જે છે શિયાળા માં તો ખૂબ અટેક આવે છે શિયાળામાં સ્ટ્રોક/ પેરાલિસીસના કેસોમાં વધારો થવાના કારણ
જેમ જેમ શિયાળાની ઠંડી શરૂ થઈ રહી છે તેમ તેમ સ્ટ્રોક આટલે કે એટેક ના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એટેક આવવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય...