Monthly Archives: March 2024
રસોઈમાં ઘણી નાની મોટી ભૂલના કરને રસોઈ બગડી જાય છે તો આ રસોઈ સુધારવા માટે આ નવી નવી tips વાંચો અને તમે રસોડાના કિંગ બની જશો અને રસોડાનું દરેક કામ તમારા માટે સરળ બની જશે
મકાઈને બજારમાંથી લાવીને તેજ દિવસે ઉપયોગમાં લેવામાં આવે તો તાજી રહે છે પરંતુ 2-૩ દિવસ થાય એટલે શુકાઈ જાય છે મકાઈને ફ્રીઝમાં રાખવામાં આવે...
દાંતમાં થતા દુખવાથી રાહત મેળવવા માટે અશોક વૃક્ષનાં પાંદડાં ઉકાળીને તે પાણી ઠંડું પડે એટલે કોગળા કરવાથી દાંતનું દર્દ મટે છે.
સ્વાદિષ્ટ કસ્ટર્ડ બનાવવા માટે ખાંડ સાથે એક-બે ચમચી મધ અને ફીણેલી તાજી મલાઈ નાંખો.
ચપટી ગળીને એક કપ પાણીમાં ઓગાળી એનાથી અરીસો ધોવાથી ચમકી ઊઠશે.
સુટકેસ ગોઠવવાની સાચી ટીપ્સ ઓછી જગ્યામાં કપડા સરસ રહેશે સુટકેસ ગોઠવતી વખતે કપડાં ક્રોસમાં...
મચ્છરના ત્રાસથી બચવા માટે ઘરે આ પ્રયોગ કરો મચ્છર ભાગી જશે અને તમારા સ્વાસ્થ્ય ને પણ નુકશાન નહિ થાય મચ્છરના ત્રાસથી બચવા 'ગુડનાઈટ' પેટાવતી વખતે ટીકડી ખલાસ થઈ ગઈ હોય તો મુંઝાશો નહીં. બે-ત્રણ લસણની કળી લઈ ગુડનાઈટ મશીનમાં મૂકી દો. અસરકારક પરિણામ આવશે.
ચાંદીના આભૂષણો વધારે સમય પડી રહવાથી કળા પડી જાય છે અને આ ચાંદીના આભૂષણો ને...
શાકભાજીને શેક્યા પછી પણ ગેસ બર્નર નહીં બગડે : જો તમે ટામેટા, રીંગણ, મરચું કે બીજું કોઈ પણ શાક શેકવા જઈ રહ્યા હોવ તો તેને ગેસ પર સીધું મુકો છો તો તે પહેલા તેના પર થોડું તેલ લગાવો. તેનાથી શાકભાજીની છાલ સરળતાથી નીકળી જશે.
રસોડાની કાતરની ધાર ઓછી થઈ ગઈ હોય તો અપનાવો આ ટ્રિક
જો તમારા રસોડાની કાતરની ધાર ઓછી...
ચાઇનીઝ ભેળ અને મંચુરિયન બનાવવાની રીત | મંચુરિયન રેસીપી | manchurian recipe | chinese bhel | gujarati recipe
admin - 0
ચાઇનીઝ ભેલ બનાવવા માટેની રેસીપી | ચાઇનીસ ભેળ રેસીપી | chinese bhel
ચાઈનીઝ ભેળ બનાવવા જરૂરી સામગ્રી
બાફેલી નૂડલ્સ - 100 ગ્રામ
ગાજર - 1 (લંબાઈમાં કાપેલી)
કેપ્સીકમ - 1 (બારીક લંબાઈમાં કાપેલી)
કોબી - 1 કપ (જીણી લંબાઇમાં કાપેલી)
ટોમેટો સોસ - 2 ચમચી
તેલ - 1 ચમચી
લીલા ધાણા - 2 ચમચી (બારીક સમારેલી)
લીલા મરચા - 2 (બારીક સમારેલા)
ચાટ મસાલો - 1/2 ચમચી
મીઠું...
દૂધ ગરમ મુક્યું હોય અને બીજા કામમાં લાગી જાય એટલે દુધ ઉભરાય જાય છે પરંતુ આ તરીક અપનાવશો તો દૂધ ઉભરાશે નહિ દુધ ને જે વાસણ મા ગરમ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો. જેથી દુધ ઉભરાઈ ને બહાર નહી નિકળે.
ભજીયા બનાવતી વખતે ભજીયા તેલ વાળા નહિ લાગે જો અપનાવશો આ ટ્રીક્સ તો ભજીયા બનાવતાં...
જુદા જુદા રોગો માટે શાકભાજીના રસ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી મોટી મોટી બીમારી થી આજીવન બચવા માટે જરૂર વાંચજો
admin - 0
જુદા જુદા રોગ માટે ઉપયોગી શાકભાજીના રસ દવાથી તો દરેક રોગનો ઈલાજ થઈ શકે છે પણ જો આપણે જુદા જુદા શાકભાજીના રસથી જુદા જુદા રોગોની સારવાર ઘરે બેઠા કરી શકતા હોય તો ખર્ચો કરીને દવા લેવા કરતા જુદા જુદા રોગ માટે ઉપયોગી શાકભાજીના રસ વિશે જરૂરી માહિતી વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે આ માહિતી શેર કરો હવે પછી...
દરેકને કામ આવે તેવી સૌંદર્ય ટીપ્સ, કિચન ટિપ્સ, રસોઈ ટિપ્સ અને હેલ્થ ટિપ્સ વાંચો અને શેર કરો
admin - 0
સુકાઈ ગયેલ મસ્કરા ફરી ઉપયોગ કરવા માટે તમારી મસ્કરા ખલાસ થઈ ગઈ છે એમ લાગે તો એને એકાદ કપ જેટલા ઉકળતા પાણીમાં થોડી વાર ઊભી રાખી દો. એનાથી કમસેકમ એક અઠવાડિયું ચાલે એટલી મસ્કરા નીકળશે.
ખરાબ થઈ ગયેલ તકિયાના રૂ નો બીજી વખત ઉપયોગ કેવી રીતે કરવો ખરાબ થઈ ગયેલા જૂના તકિયામાંથી ફોમ, રૂ વગેરે કાઢીને તેનો ઉપયોગ સોફ્ટ ટોયઝ...
ખજુર ખાવાના ફાયદા | ખજુર ગરમ હોય કે ઠંડો | ખજુર ખાવામાં ખુબ ઉત્તમ માનવામાં આવે છે શિયાળામાં ખજુર વધારે પ્રમણમાં ખાવામાં આવે છે આથી આપડે સૌ ખજૂરને ગરમ પડે છે એવું માનવામાં આવે છે પરંતુ કહ્જુર એક ઠંડો આહાર છે ખજુર ખાવાથી શરીરની ગરમી બહાર નીકળે છે . જે લોકોનો વજન નથી વધતો તેવા લોકો માટે ખજુર ઉત્તમ...
કિચનમા ખૂબ જ કામની એવી કિચન ટીપ્સ રસાેડાનું કામ એકદમ સરળ બનાવશે દરેક મહિલા સાથે શેર કરી દો
admin - 0
કેળા આપણે બજાર માંથી લાવીએ છીએ અને ફ્રિજ માં મુકીએ તો બવ જલદી કાળા પડી જાય છે અને અને બાર જ રાખીયે તો એ બગડી જાય છે તો કેળાં ને લાંબા સમય સુધી રાખવા માટે આપણે સિલ્વર ફોઈલ નો ઉપયોગ કરીશુ પેહલા આપણે કેળાં ને છુટા કરવાના છે એક એક કેળું અલગ કરીદઈશું અને ચપ્પા થી કરું છું...