Monthly Archives: April 2024
દાંતમાં થતાં દર્દ થી રાહત મેળવવાં ઘરે આ ઉપાય જરૂર અજમાવી જુઓ અશોક વૃક્ષનાં પાંદડાં ઉકાળીને તે પાણી ઠંડું પડે એટલે કોગળા કરવાથી દાંતનું દર્દ મટે છે.
જો તમે ઘરે આઈસ્ક્રીમ બનાવો છો તો આઈસ્ક્રીમ બજાર જેવો બનાવવા માટે સ્વાદિષ્ટ કસ્ટર્ડ બનાવવા માટે ખાંડ સાથે એક-બે ચમચી મધ અને ફીણેલી તાજી મલાઈ નાંખો.
રસોડાના સિંકમાં જામેલા સફેદ રંગને સાફ કરવા માટે,...
સ્પ્રાઉટ્સને લાંબા સમય સુધી તાજા રાખવા માટે, તેમાં લીંબુનો રસ ઉમેરો અને તેને રેફ્રિજરેટરમાં રાખો.
જો શાકમાં મીઠું વધુ પડતું હોય અથવા શાક વધુ મસાલેદાર થઈ ગયું હોય તો તેને ઘટાડવા અને સંતુલિત કરવા માટે ક્રીમ, દહીં અથવા તાજી ક્રીમનો ઉપયોગ કરો.
જો તમે દેશી ઘીને લાંબા સમય સુધી તાજું રાખવા માંગતા હોવ તો તેમાં એક ટુકડો સિંધાલું મીઠું અને ગોળ...
અઠવાડિયામાં બે વાર ગેસ સ્ટવ સાફ કરો. સૌ પ્રથમ, મુખ્ય ગેસ કનેક્શન બંધ કરો. પછી ભીના સ્પોન્જ વડે સ્ટોવની ટોચ, નોબ્સ અને હેન્ડલ્સ સાફ કરો.
એક સ્વચ્છ કપડાને વિનેગરમાં ડુબાડો અને તેનાથી કિચન પ્લેટફોર્મ સાફ કરો. આ પ્લેટફોર્મ પર જમા થયેલી ગંદકીને સાફ કરે છે અને કીટાણુઓને પણ મારી નાખે છે
ડીશવોશરના દરેક ઉપયોગ પછી તરત જ ફિલ્ટરને સાફ કરો. આ...
રસોડામાં સિંક માં થયેલ સફેદ ક્ષાર ને દૂર કરવા માટેની ટીપ્સ રસોડાના સિંકમાં રહેલા સફેદ રંગને સાફ કરવા માટે, અડધા કપ પાણીમાં 3-4 ચમચી વિનેગર મિક્સ કરો, તેને સિંક પર લગાવો અને થોડીવાર રહેવા દો, પછી તેને ન્યૂઝપેપરથી સાફ કરો.
પ્રયાસ કરો કે રસોઈ કરતી વખતે સ્ટવ અને તેની આસપાસના વિસ્તારોમાં ખોરાક ન ફેલાય અને જો તે ફેલાઈ જાય તો...
ખૂબ ચીકણા વાસણ સાફ કરવા નો દરેક મહિલાઓને ખૂબ કંટાળો આવે છે જો ચીકણા વાસણો ઝડપથી અને ઓછી મહેનતે સાફ થઈ જાય તો દરેક મહિલાઓને ખૂબ કામ ઓછું થઈ જાય છેચીકણાં વાસણોને દવા પરનાં એલ્યુમિનિયમ ફોઈલથી સાફ કરવામાં આવે તો તે જલદી સાફ થઈ જશે. વળી તેનાથી વાસણો પર ઘસરકાં પણ નહીં પડે
સાબુની ગોટી વધારે સમય સુધી...
ચા પીવાના રસિયા માટે ખાસ ટીપ્સ ચાનો સ્વાદ વધારવા માટે એક કિલોગ્રામ સાધારણ ચાની ભૂકીમાં ૨૫૦ ગ્રામ લાંબી પાંદડાંવાળી ચા મિક્સ કરીને રાખો. ચાનો સ્વાદ વધી જશે.
લોખંડની મોટી કડાઈ સાફ કરવા માટે લોખંડની કડાઈ ઉપર હાર્પિટ લગાવી અલ્ધો કલાક રાખી મુકો પછી ઘસીને સાફ કરો એટલે લોખંડની કાટ લાગેલી લોખંડની મોટી કડાઈ ચકચકિત સાફ થઇ જશે અને એ...
ઉનાળાની ગરમીમાં બાળકો ચાવીને ન ખાય એટલે પેટમાં દુખ્વાઓ થાય છે અને પેટની ગરમી કાઠવા માટે નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો. આમ બાળકને પેટની ગરમી નીકળી જશે
ઘણી મહિલાને માસિક દરમિયાન ખુબ પેટમાં દુખતું હોય છે આ દુખાવાથી રાહત મેળવવા માટે માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ...
દરેક ને કામમાં આવે તેવી ક્યારેય ન સાંભળી હોય તેવી ઘરગથ્થુ ટીપ્સ વાંચો અને મિત્રો સાથે શેર કરો
admin - 0
સફેલ કપડા પીળાશ પડતા થી ગયા હોય તો શું કરવું ધોયેલા સફેદ સ્વેટરની પીળાશ દૂર કરવા સ્વેટરને સરકો અને મીઠું નાંખેલા પાણીમાં ડુબાડી રાખો. પછી હુંફાળા પાણીમાં બોળીને સૂકવી ડો આમ કરવાથી ગમે એવા સફેદ કપડા કે સફેદ સ્વેત્ર્માંથી પીળાશ દુર થશે અને સફેદ ચમકવા લાગશે
બાળકને માટી, ચોક કે પેન ખાવાની આદત છોડાવવા માટે જો તમારા બાળકને...