Home 2024 July

Monthly Archives: July 2024

દરેક મહિલાઓને ઘરે કામમાં આવે તેવી કિચન ટિપ રસોઈ ટીપ અને હેલ્થ ટિપ્સ અમે તમને આજે જણાવીશું તે ઘરે જરૂર અજમાવી જોજો અને જો આ ટીપ તમને કામ લાગે તો કમેન્ટ કરીને જણાવજો. જો તમે બીજી કોઈ અવનવી ટિપ્સ મેળવવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો. દરેક મહિલાઓને આ ટિપ્સ ઘરનું કામ એટલું સરળ બનાવી દેશે કે તેમને...
દહીં મેરવવામાં થોડોક ફેરફાર રહી જાય તો દહીંમાં પાણીનો ભાગ થઇ જાય છે અને દહીં પોળા જેવું બનતું નથી એટલે ખાવામાં મજા આનાથી આવતી શું તમારે દહીં ઘટ્ટ કરવું છે ? મુંઝાશો નહીં તેમાં મેળવણ નાખતી વખતે થોડોક કોર્નફ્લોર ભેળવી દો. આમ કરવાથી દહીં એકદમ પોળા જેવું બનશે અને ઘાટું રહેશે ઘણી વખત એવું બને છે કે ભાત બાફી...
એસીની ક્ષમતા અને કામની આવશ્યકતા પર ભાર કરો.એસીના ક્ષેત્રીય ઉપયોગ અને સાઇઝિંગ પર ધ્યાન આપો.એસીનો એનર્જી એફિશિએન્સી રેટિંગ જાણો.એસીનો ક્વોલિટી બ્રાન્ડ અનુસાર જાણો.સર્વિસ સેન્ટર ની ઉપલબ્ધતા અને પોસ્ટ-સેલ્સ સપોર્ટ પર ગમે તેની ખોજ કરો.ગ્યારંટી અને વૉરન્ટી ની શરતો સમજો.એસીની સેન્સર્સ અને સ્વિચીંગ કેપેબિલિટી ની સમજ કરો.એસીનો આકાર અને ડિઝાઈન ની સમજ.ડીઝાઈન અને કલર ઓપ્શન્સ ની પસંદગી.ટેક્નોલોજી અને એનર્જી સેવિંગ...
રોટલી સોફ્ટ અને ગોળ દડા જેવી બનાવવા માટેની ટીપ્સ મોટા ગોળા ન બનાવો: રોટલીના ગોળા નાની જ રાખો. લોટ યોગ્ય પ્રમાણમાં: લોટને થોડું દૂધ અને તેલ થી મસળી લો, લોટ નરમ હોવો જોઈએ. વેલણ પાતળું સાદું હોવું જોઈએ: રોટલી વેણતી વખતે વેલણ પાતળું અને યોગ્ય રાખો, કે જેથી રોટલી સારી રીતે ફૂલે. રોટલી વણતી વખતે એક સમાન વણો ન કે અંદર નો...