બ્લેકહેડ્સથી કાયમી છૂટકારો આપશે 10 ઘરેલૂ નુસખા

0

ગુલાબજળમાં મીઠું મિક્ષ કરીસ્કિતપરરબકરવાથી બ્લેકહેદૂર થાય છે .મધમાં સિંધાલૂણ મીઠું મિક્ષ કરી સ્કિન પરરબકરો . આનાથી ડેડસ્કિનદૂર થશે અને બ્લેકહેસ નીકળી જશે . ચણાના લોટમાં દૂધ અને મીઠું મિક્ષ કરી બ્લેકહેડ્મપર લગાવવાથી તે સાફ થઈ જશે અને સ્કિનની ચમક વધશે .

લીંબુના રસમાં મીઠું મિક્ષ કરી સ્કિનપરહળવા હાથેરબ કરવાથી બ્લેકહેડ્ય સાફ થઈ જાય છે . બેકિંગ સોડામાં પાણી મિક્ષકરી પેસ્ટ બનાવી લો . તેને હળવા હાથેસ્કિનપરરબકરવાથી બ્લેકહેડ્ય દૂર થાય છે . દહીંમાં સિંધાલૂણ મીઠું મિક્ષ કરી તેનાથી સ્કિન પર હળવા હાથે ઘસવાથી બ્લેકહેસ સાફ થઈ જાય છે .

ઓટ્સમાં દહીં મિક્ષ કરી સ્કિન પરરબકરવાથી બ્લેકહે સાફ થઈ જાય છે . ઇંડાનો સફેદ ભાગ સ્કિનપર લગાવવાથીસ્કિનના પોર્સખુલી જાય છે . આ વારંવાર બ્લેકહેડ્રેસ થવાની પ્રોબ્લેમથી બચાવે છે . ટામેટાંની પેસ્ટને સ્કિન પર લગાવી હળવા હાથે રબ કરવાથી બ્લેકહેદૂર થાય છે .

મધમાં તજનો પાઉડર મિક્ષ કરીને સ્કિન પર લગાવો.થોડીવારબાદતેને રબકરો . બ્લેકહેડ્ય સાફ થઈ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here