હાથ પગ અને કમરના દુઃખાવા, પેશાબમાં બળતરા, ઉનવા માટે ગોખરૂ ખૂબ જ ગુણકારી છે
કડવા ગોખરૂ, મોટા ગોખરૂ કે ઉભા ગોખરૂ સુંદર પીળા ફૂલોવાળો ભારતનો ઔષધિય રીતે સૌથી ઉપયોગી છોડ છે. તેનું વૈજ્ઞાનિક નામ પેડાલિયમ મ્યુરેક્ષ (Pedalium murex) છે અને તે ...