સવાર સાંજ પીવો આ ઉકાળો શરદી, ઉધરસ, તાવ, કફ અને અશક્તિ માટે અસરકારક
અરડૂસી ઉકાળો : અરડૂસીનાં પાન સવારે ચૂંટી લાવી , પાણીમાં બે વાર ધોઇ છૂંદી નાખવા અથવા નાના સમારી લેવાં , તપેલીમાં ૨ પ ૦ ગ્રામ બુંદી નાખેલો લીલા પાન લો . તેમાં ૧ લીટર પાણી ઉમેરી તેને ધીમા તાપે ઉકાળવું . તપેલી પર ઢાંકણું અર્ધ ખૂલ્લું રહે તેમ મૂકવું . પાણી બળીને ૧/૨ થઇ જાય … Read more