નાના મોટા સૌને ભાવે એવું બટાટાની ચીપ્સનું શાક બનાવો
બટાટાની ચીપ્સ્ બનાવવા માટે જરૂરી સામગ્રી ૩ કપ બટાટા , લાંબી ચીરી કરેલા તેલ , તળવા માટે બીજી જરૂરી વસ્તુઓ ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ ૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ ૧/૨ ટીસ્પૂન જીરૂ ૧ ટીસ્પૂન ખસખસ ૧ ટીસ્પૂન તલ ૧/૨ ટીસ્પૂન હળદર ૧ ટીસ્પૂન મરચાં પાવડર ૧ ટીસ્પૂન સાકર ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ મીઠું , સ્વાદાનુસાર શાક … Read more