બોર ખાવાથી થાય છે અઢળક ફાયદા સાથે ઠળિયાનો પણ ઉપયોગ કરો

બોર ખાઈને એના ફાયદા મેળવો, સાથે ઠળિયાનો પણ ઉપયોગ કરો.પહેલાંના જમાનામાં ગામડામાં ઢોર ચરાવનારા અને ખેતી કરનારા કે વાડીઓમાંથી બકરી-ઘેટાં ચરાવનારા માણસો વગડામાં બીજું કંઈ ન મળતાં બોરડી પરથી બોર તોડીને ખાતા રહેતા. આ કારણે બોર ખાનારા લોકોનું શરીર પણ બોર જેવું જ લાલચટક થઈ જતું. આયુર્વેદમાં પાકાં ચણીબોર પથ્ય, બલ્ય, રુચિકર-વૃષ્ય-શુક્રલ-ભૂખ વધારનારા, પૌષ્ટિક, રક્તવર્ધક … Read more