સફેદ બ્રેડ થવા પાછળનું છે આ સત્ય, શુ ખરેખર સફેદ બ્રેડ ખાવી જોઇએ? કોમેન્ટ કરજો

સફેદ બ્રેડ પાછળનું સત્ય ખરું કે દુનીયામાં ઘણાં લોકો સફેદ બ્રેડ વાપરે છે, અને તેમને એ ગમે છે. પણ આજે અમે જે માહીતી બહાર પાડી રહ્યા છીએ એ જાણીને તમને આશ્ચર્ય થશે અને ધક્કો પહોંચશે. સફેદ બ્રેડ સ્વાસ્થ્ય માટે માત્ર સારી નથી એટલું જ નહીં ખરેખર એ જોખમકારક-નુકસાનકારક છે. સ્વીસ સરકાર તો વર્ષોથી સફેદ બ્રેડ … Read more