નાસ્તામાં બનાવો ચટાકેદાર નવરત્ન ચેવડો રેસીપી તમારી બહેનપણી સાથે જરૂર શેર કરજો
સામગ્રી 1/2 વાટકી ચણા દાળ 1/2 વાટકી આખા મસૂર 1/2 વાટકી મગફળી દાળા 1/2 વાટકી સફેદ ચણા પૌઆ તળવા વાળા એક વાટકી ઝીણી સેવ લાલ-લીલી બૂંદી 1-1 વાટકી કાજૂ – કિશમિશ લીલા મરચાં 4-5 સમારેલા ફુદીના કોથમીર નારિયલ ચિપ્સ 50 ગ્રામ ચાટ મસાલા 50 ગ્રામ મીઠું સ્વાદપ્રમાણે વિધિ- ચણા દાળ, સફેદ ચણા, મસૂર 5-6 કલાક … Read more