લસણ ફોલવાની સૌથી સરળ રીત જાણી લો ફોતરાં નહિ ઊડે કે નહી હાથમાં લસણની ગંધ આવે

રસોડામાં રસોઈ કરવી તો બધાને ગમે પરંતુ રસોઈના ટેસ્ટમાં વધારો કરનાર લસણ ફોલવામાં ખૂબ જ કંટાળો આવે. લસણ ફોલતી વખતે વાર પણ એટલી જ લાગે અને તેના ફોતરાં પણ બહુ ઊડે..એ તો ઠીક પણ લસણ ફોલયા પછી હાથમાથી લસણની દુર્ગંધ તો કેટલાય કલાક સુધી આવે જેનો સૌથી મોટો કંટાળો. તો ચાલો આજે અમે તમને લસણ … Read more

લસણનું સ્વાદિષ્ટ અથાણું

300 ગ્રામ કળીઓ વિનાનું પહાડી લસણ, 1 કપ સરકો, …1 ચમચી વાટેલી વરિયાળી, 1 ચમચી વાટેલી મેથી, 1 ચમચી વાટેલું જીરું, 1 ચમચી મરચું, 100 ગ્રામ ગોળ, 20 ગ્રામ વાટેલું આદુ, 50 ગ્રામ રાઈ, 10 ગ્રામ કિશમિશ, 250 ગ્રામ તેલ, 30 ગ્રામ તલ, 1 મોટો ચમચો હળદર, 1 મોટો ચમચો મરીનો પાઉડર, 1-1/2 ચમચી મીઠું. … Read more