સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવાની રીત
ભજીયા એ દરેક ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય છે .આમ તો અલગ અલગ જાત નાઘણા બધા ભજીયા બને પણ સુરતના આ કુમ્ભણીયા ભજીયા ખુબ જ પ્રખ્યાત છે . આ ભજીયા ની સૌ પ્રથમ શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે જ તેનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું સુરતના આ પ્રખ્યાત કુંભણીયા … Read more