આજીવન તંદુરસ્તી જાળવી રાખવા ફક્ત આટલુ કરો

રોજ ખુલ્લા શરીરે સવારના કુણા તડકામાં ૨૦ મિનિટ બેસો તો રોજની જરૂર પૂરતું વિટામિન ડી તમને મળી રહે એ શક્ય ના હોય તો દવાવાળાને ત્યાંથી સપ્લીમેન્ટ તરીકે લેશો ૧. રોજ લેવાતા પીણાંમાં ખાંડનું પ્રમાણ બને એટલું ઓછું રાખશો ખાંડવાળા મીઠાપીણાં, કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ, ફ્રૂડ જૂઈસ, કોલ્ડ કોફી વિથ આઇસ્ક્રીમ, અને ચા અથવા કોફી દિવસમાં બે … Read more