ઉપયોગમાં આવે તેવી કામની કિચન ટીપ્સ
ઊનનાં કપડાં પરથી તેલના ડાઘ દૂર કરવા ડાઘ પર દહી રગડી થોડી મિનિટ રહેવા દો પછી સાબુના પાણીથી ધોવું , હુંફાળા પાણીમાં લીંબુ નીચોવી અથવા વિનેગર નાંખી થર્મોસ ધોવાથી તેમાંથી ગંધ દૂર થશે . મચ્છરના ત્રાસથી બચવા ‘ ગુડનાઈટ ’ પેટાવતી વખતે ટીકડી ખલાસ થઈ ગઈ હોય તો મુંઝાશો નહી . બે – ત્રણ લસણની … Read more